✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ફાર્મહાઉસમાં જુગાર રમતા 17 માલેતુજારો ઝડપાયા, જાણો જુગારીઓના નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2017 02:58 PM (IST)
અમદાવાદઃ ફાર્મહાઉસમાં જુગાર રમતા 17 માલેતુજારો ઝડપાયા, જાણો જુગારીઓના નામ
1

(11) દેવરાજ હર્ષલ પટેલ, રહે. કારખાનાની ખડકી પટેલવાસ, થલતેજ (12) ભાવીક રાજેન્દ્ર પટેલ 2/4, અંકન એપાર્ટમેન્ટ, ભાઇકાકા નગર, થલતેજ (13) ભાસ્કર ચંદુ પટેલ રહે, પટેલવાસ, થલતેજ (14) વિષ્ણુ નાગર પંચાલ રહે. પંચાલવાસ, થલતેજ (15) બીજલ દિનેશ પટેલ વિન્ટેવિલા બંગ્લોઝ, ભાવિન સ્કૂલ પાછળ, થલતેજ (16) કૌશલ મહેન્દ્ર પટેલ (કોન્સટેબલ) રહે. 68, લુહારવાસ, થલતેજ (17) ચિરાગ કિર્તી પટેલ રહે. પટેલવાસ, થલતેજ.

2

(1) સંદીપ કાળીદાસ પટેલ રહે. હસ્તવિલા બંગ્લોઝ, સિંધુભવન રોડ, બોડકદેવ, (2) ઈશ્વર ધનજી પ્રજાપતિ રહે. 20, વીરબાબા પાર્ક, રણછોડ નગર પાસે, ચાંદલોડિયા, અમદાવાદ. (3) સંકેત વાસુ પટેલ રહે. પટેલવાસ, મોટી ખડકી, થલતેજગામ (4) જીગ્નેશ કનુ પટેલ રહે. પટેલવાસ, મોટી ખડકી, થલતેજગામ (5) તેજસ રમણ પટેલ રહે. પાવન એપાર્ટમેન્ટ, ભાઇકાકા નગર, થલતેજ (6) જીગ્નેશ ભીખા પટેલ રહે. 5/2 અંકન એપાર્ટમેન્ટ, ભાઇકાકા નગર, થલતેજ (7) ગૌરાંગ જીતેન્દ્ર પટેલ રહે. રહે. પટેલવાસ, થલતેજ (8) ફેનીલ વાસુદેવ પટેલ રહે. પટેલવાસ, મોટી ખડકી, થલતેજ (9) કેતન દશરથ પટેલ રહે. પટેલવાસ, મોટી ખડકી, થલતેજ (10) હાર્દિક વિક્રમ પટેલ રહે. પટેલવાસ, મોટી ખડકી, થલતેજ

3

ઉલ્લેખનીય છે કે કૌશલ મહેન્દ્ર પટેલ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ત્યાં બોગસ કોલ સેન્ટરમાં સંડોવણી માલુમ પડતા તેની બદલી ગોમતીપુર કરવામાં આવી હતી. ઝડપાયેલા જુગારીઓના નામ આગળની સ્લાઇડ પર આપેલા છે.

4

પોલીસે ફાર્મ હાઉસમાં જુગાર રમવા આવેલી વ્યક્તિઓ પાસેથી 86 લાખની કિંમતની કાર પણ કબજે કરી હતી. કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પણ અમદાવાદ પોલીસને જાણ કરી તમામ આરોપીની ધરપકડ કરી પેથાપુર પોલીસને સોપી દીધા હતા.

5

થલતેજના હસ્તવીલા બંગ્લોઝમાં રહેતા ફાર્મ હાઉસના માલિક સંદીપ પટેલ સહિત કુલ 17 પાટીદારો પાનાનો જુગાર રમી રહ્યા હતા, જેમની પાસેથી રૂપિયા 1.10 લાખ રોકડા પણ મળી આવ્યા હતા, જુગાર રમી રહેલી વ્યકિતઓમાં કોન્સ્ટેબલ કૌશલ પટેલ પણ હતો

6

મળતી વિગતો અનુસાર, એસઓજીના પોલીસ ઈન્સ્પેકટર જુગલ પુરોહીતને માહિતી મળી હતી કે, મહુડી હાઈવે ઉપર આવેલા શ્રી હરિફાર્મમાં લોકો જુગાર રમી રહ્યા છે. આ ફાર્મના માલિક સંદીપ કાળીદાસ પટેલ છે. પોલીસે માહિતીની આધારે રેડ મારી હતી.

7

અમદાવાદઃ ગાંધીનગર મહુડી રોડ પર આવેલા શ્રી હરિફાર્મ હાઉસ પર ગાંધીનગરની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડા પાડી જુગાર રમતા અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 17 પાટીદારોને ઝડપી પાડ્યા હતા. આધુનિક ફાર્મ હાઉસમાં જુગાર રમાડવાની તમામ વ્યવસ્થા અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલકુમાર પટેલ નામના પોલીસ કોન્સટેબલે કરી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ફાર્મહાઉસમાં જુગાર રમતા 17 માલેતુજારો ઝડપાયા, જાણો જુગારીઓના નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.