✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં 21 અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Dec 2018 05:53 PM (IST)
1

વી કે જોષીની ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ડેપ્યુટી કલેકટર સ્થાનેથી અંજારના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. પી વી ગોંડલિયાની ધ્રાંગ્રધ્રાના પ્રાંત ઓફિસરના બદલે આણંદના ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યૂટી) તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. સામીના પ્રાંત ઓફિસર જી એન દેસાઈની પાટણના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. નવસારીના ડેપ્યુટી કલેક્ટર-1 એન એચ પટેલની તાપીના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.

2

સુરતના સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-1ના જે પી મિયાત્રાની સુરતમાં જ સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-4 તરીકે બદલી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં વી સી બોડાણાની થરાદના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં કે પી પાટીદારની વિસનગરના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં બી કે દવેની ધ્રાંગ્રધ્રાના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરાઈ છે. નિમણૂકની રાહ જોતાં યુ એન જાડેજાની સુરત જિલ્લાના ડેપ્યુટી ક્લેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-1) તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં આર આઈ શેખની નવસારીના ડેપ્યુટી ક્લેક્ટર-1 તરીકે વરણી કરવામાં આવી છે.

3

ગાંધીનગરઃ જસદણ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે રાજ્યમાં 21 અધિકારીઓની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં નિમણૂકની રાહ જોતા અમુક અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) વાય એસ ચૌધરીની હિંમતનગરના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. શિહોરના પ્રાંત ઓફિસર પી એલ ઝકાંતની અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) તરીકે બદલી કરવામાં આવી છે.

4

આણંદના ડેપ્યુટી ક્લેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) એસ ડી ગોકલાણીની શિહોરના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. શિહોરના પ્રાંત ઓફિસર પી એલ ઝકાંતની અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) તરીક બદલી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં વી કે પટેલની ખેડાના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. સુરત(શહેર)ના પ્રાંત ઓફિસર બી એસ પટેલની વડોદરામાં સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે.

5

અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) વાય એસ ચૌધરીની હિંમતનગરના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ખેડાના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર એ આર પટેલની ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ તરીકે બદલી કરવામાં આવી છે. બારડોલીના પ્રાંત ઓફિસર પી આર જાનીની સુરત(શહેર)ના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. હિંમતનગરના પ્રાંત ઓફિસર બી.એ.પટેલની ખેડાના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.

6

સાવરકુંડલાના પ્રાંત ઓફિસર વી એમ પ્રજાપતિની ગીર સોમનાથ જિલ્લાના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઇલેકશન ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસર આર આર ગોહેલની સાવરકુંડલાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ચિખલીના પ્રોજેક્ટ ઓફિસર કમ તાલુક ડેવલપમેન્ટ ઓફિસર કે વી ગામિતની આહવાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં 21 અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.