✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના પાંચ ધારાસભ્યો નહીં જાય તિરુપતિ, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2017 01:06 PM (IST)
કોંગ્રેસના પાંચ ધારાસભ્યો નહીં જાય તિરુપતિ, જાણો શું છે કારણ?
1

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના 43 ધારાસભ્યો આજે તિરુપતિ દર્શન માટે જવાના છે. જોકે, અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ 43 ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યો તિરુપતિ જવાના નથી. એબીપી અસ્મિતા પાસે અત્યાર સુધીમાં બે ધારાસભ્યોના નામ સામે આવ્યા છે. સાંજ સુધીમાં અન્ય ત્રણ નામો પણ સામે આવી શકે છે.

2

જે બે ધારાસભ્યોના નામ સામે આવ્યા છે, તેમાં રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વડગામના ધારાસભ્ય મણિભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ પાંચ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં કોઈ કાર્યક્રમોને લઈને વ્યસ્ત હોવાથી તેઓ તિરુપતિ ન જવાના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ત્રણ ધારાસભ્યોના નામ હજુ જાણી શકાયા નથી.

3

નોંધનીય છે કે, ગઈ કાલે આ 43 ધારાસભ્યો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. હવે આજે સાંજે તેઓ તિરુપતિ દર્શન માટે જવાના છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસના પાંચ ધારાસભ્યો નહીં જાય તિરુપતિ, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.