✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત સરકારે GSTના 71 અધિકારીને બઢતી આપીને કરી બદલી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 03:16 PM (IST)
1

અમદાવાદ: ગુજરાત સરદાર દ્વારા ક્વાસ વન અધિકારીઓની બદલી કરવાના હુકમો કર્યા છે ત્યારે જીએસટીના અમલ બાદ પહેલીવાર ગુજરાતમાં મોટાપાયે બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. કુલ 71 રાજ્યવેરા અધિકારી વર્ગ-2ને સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ-1 તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 16 અધિકારીઓની બઢતી આપવામાં આવી છે. આ સાથે જ સુરત અન્વેષણ 7 અને 8ને પણ એક-એક અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

2

3

4

5

6

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત સરકારે GSTના 71 અધિકારીને બઢતી આપીને કરી બદલી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.