✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ખેડાથી પરત ફરતી વખતે કારને બારેજા પાસે નડ્યો અકસ્માત, બે મિત્રોના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 10:49 AM (IST)
1

2

3

4

5

અમદાવાદઃ શહેરના જમાલપુરમાં રહેતા ત્રણ યુવકો ખેડાથી કારમાં પરત આવી રહ્યા હતા, ત્યારે તેમને બારેજા પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે, ત્રણેય મિત્રો ખેડાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેને કારણે કારમાં બેઠેલા બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એકની હાલત હજુ ગંભીર છે.

6

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ખેડાથી પરત ફરતી વખતે કારને બારેજા પાસે નડ્યો અકસ્માત, બે મિત્રોના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.