અમદાવાદઃ પોતાની પાસે શિખવા આવતી યુવતી સાથે યુવકે ઓફિસમાં જ માણ્યું સેક્સ, પછી શું કર્યું?
અમદાવાદઃ શહેરના ઇશનપુરમાં રહેતી યુવતીએ પોતાની જ સોસાયટીમાં રહેતા અને ઓનલાઇન બિઝનેસ શિખવતા યુવક સામે બળાત્કારની ફરિયાદ કરી છે. યુવતીને ઓફિસમાં દારૂ પીને તેની સાથે અડપલાં કરતો વીડિયો યુવકે બનાવ્યો હતો અને આ વીડિયોને આધારે બ્લેકમેલ કરી નવ મહિના સુધી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા આ ઘટનાથી હેબતાઇ ગઈ હતી અને પછી તેણે ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ નિખિલે તેનો પીછો છોડ્યો નહોતો અને ઓફિસે આવીને અધુરું કામ કરી જવાનું કહ્યું હતું. તેમજ ન આવે તો બળાત્કારનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
અમદાવાદ પરત ફર્યા પછી ગોતાના સિદ્ધાર્થ આઈકન, કલોલ તેના મિત્રના ઘરે તથા મહેસાણાના દક્ષ બંગલોમાં 20 જુલાઈ 2018 સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ પછી નિખિલ પ્રિયાને ધમકાવીને 11 ડિસેમ્બર 2017ના રોજ કોલકાતા લઈ ગયો હતો અને અહીં સુખોબ્રિષ્ટી ફ્લેટ, રીધય એપાર્ટમેન્ટ સહિતની જગ્યાએ ચાર મહિના રાખી હતી અને અહીં અવાર-નવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ઇશનપરમાં રહેતા નિખિલ નટવર વાખેલા નામના યુવકને ત્યાં સોસાયટીમાં જ રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) ઓનલાઇન બિઝનેસ શિખવા માટે આવતી હતી. ત્યારે ગત પહેલી ઓક્ટોબર 2017ના રોજ ઓફિસમાં કોઈ નહોતું ત્યારે નિખિલે દારૂ પીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સમયે તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -