✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવકને નગ્ન કરીને યુવતીએ વીડિયો ઉતાર્યો ને બોલાવડાવ્યુઃ મારી મરજીથી મજા કરવા આવેલો પણ લોકોએ પકડી લીધો ને....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2018 10:21 AM (IST)
1

સંજના અને તેના પ્રેમીએ ભેગા મળીને આ રીતે નવ લોકોને લૂંટ્યા છે. સંજના અને તેના પ્રેમીએ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અજમાવીને 9 યુવકોને સંજનાનો પ્રાઈવેટ ડાંસ શો જોવા માટે એકલા બોલાવ્યા હતા અને બાદમાં આ તેમને બ્લેકમેલ કરી માર મારીને લૂંટી લીધા હતા.

2

આ વીડિયોમાં તે યુવકો પાસે એવું પણ બોલાવડાવતી કે, તેઓ અહીંયાં પોતાની જાતે સંજના સાથે સેક્સ માણવા માટે આવ્યા હતા અને સ્થાનિકોએ તેમને ઝડપી લીધા પછી તેમનાં કપડાં કાઢીને તેમની આ હાલત કરી છે. આ પ્રકારનો વીડિયો બન્યા પછી કોઈ યુવક ફરિયાદ કરવાની હિંમત નહીં કરે એવું સંજના માનતી.

3

અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક્ટર અને સિંગર તરીકે ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરતી સંજના પરમારની યુવકોને ફસાવીને લૂંટી લેવા કેસમાં ધરપકડ કરાઈ છે. સંજના જ્યાં પણ શો કરવા માટે જતી હતી ત્યાં પૈસાદાર લોકોને પસંદ કરીને તેમના ફોન નંબર મેળવી લેતી હતી.

4

અમદાવાદ આવ્યા બાદ ફોન કરીને આ પૈસાદાર લોકોને ડાંસ શો જોવા માટે આમંત્રણ આપતી હતી. એ પછી તેમને એકાંત સ્થળે લઈ જઈને તેમનો વીડિયો ઉતારીને ધમકી આપી લૂંટ કરી લેતી હતી. સંજના તેના બે સાથીઓની મદદથી મળવા આવેલા યુવકોનાં કપડાં કાઢીને નગ્ન કરી દેતી અને પછી વીડિયો બનાવતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવકને નગ્ન કરીને યુવતીએ વીડિયો ઉતાર્યો ને બોલાવડાવ્યુઃ મારી મરજીથી મજા કરવા આવેલો પણ લોકોએ પકડી લીધો ને....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.