✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ છૂટાછેડા માટે આવેલી યુવતી સાથે કોન્સ્ટેબલને બંધાયા સેક્સસંબંધ, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2019 02:53 PM (IST)
1

યુવતીએ કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. મહેશે મારી પત્નીને ગંભીર રોગ છે અને તે ગમે ત્યારે મરી જશે, તેમ કહીને મારી સાથે સંબંધ બાંધ્યા હતા. હું તેની સાથે રહેવા માંગતી નથી. તે મને બ્લેકમેલ કરે છે અને સાથે રહેવા દબાણ કરે છે.

2

છેલ્લા નવ વર્ષથી લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલે પ્રિયાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. તેમજ યુવતીનો અશ્લીલ વીડિયો પણ ઉતારી લીધો હતો. બંને વચ્ચે ઝઘડો થતાં કોન્સ્ટેબલે અશ્લીલ વીડિયો અને ઝઘડાના વીડિયોની ક્લિપની પ્રિન્ટ યુવતીની દુકાન બહાર મૂકી દીધી હતી. યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.

3

અમદાવાદઃ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી યુવતીએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદ છે કે, કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.

4

આ અંગેની વિગતો એવી છે કે, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ પરમાર પ્રિયા(નામ બદલ્યું છે)ના સંપર્કમાં યુવતીના છૂટાછેડાની મેટરને લઈને આવ્યો હતો. આ સમયે કોન્સ્ટેબલે પ્રિયાને મદદ કરી હતી. દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા થતાં કોન્સ્ટેબલ યુવતી સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યો હતો. તેની સાથે યુવતીના બાળકો પણ રહેતા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ છૂટાછેડા માટે આવેલી યુવતી સાથે કોન્સ્ટેબલને બંધાયા સેક્સસંબંધ, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.