અમિત શાહનો મૂડ કઈ રીતે બદલાતો રહ્યો ને પરિણામ જાહેર થયા પછી કેવો હતો મૂડ ? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2017 01:57 PM (IST)

1
2
ચૂંટણીપંચનો નિર્ણય આવ્યો પછી એ થોડા હતાશ થઈ ગયા હોય તેવું લાગતું હતું. અમિત શાહના મૂડની આ તસવીરો અહીં પ્રસ્તુત છે.
3
4
5
6
7
અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો મૂડ દિવસ દરમિયાન બદલાતો રહ્યો હતો. સવારે આક્રમક લાગતા અમિત શાહ રાત્રે ચૂંટણીપંચના નિર્ણયની રાહ જોતા ભાજપના નેતાઓ સાથે બેઠા ત્યારે રિલેક્સ લાગતા હતા.
8
9
10