ભાજપના બાકીના તમામ 34 ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2017 10:02 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
અમદાવાદઃ આજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેની છઠ્ઠી અને બાકીના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા આજે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -