બીજેપી નેતા રેશ્મા પટેલે શેર કરી પોતાની ગ્લેમરસ અંદાજવાળી નવી તસવીરો, ક્લિક કરીને જુઓ અહીં....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Dec 2018 12:06 PM (IST)
1
2
3
રેશમા પટેલે એક ટ્વીટમાં લખ્યું છે કે, જિસ કી ફિતરત હૈ જૂઠ બોલના, વહાં તય હૈ હમારા બગાવત કરના, સબ કો અચ્છે લગના જરૂરી નહીં, કિસી કી આંખો મેં ખટકના ભી જરૂરી હૈ.
4
5
અમદાવાદઃ બીજેપી નેતા રેશ્મા પટેલ આજકાલ પોતાના જ પક્ષ સામે મોરચા માંડી રહી છે. ત્રણ રાજ્યોની હાર બાદ પોતાની જ પાર્ટી સામે નિશાન તાકતા અવનવી કૉમેન્ટ્સ કરી હતી, હવે તાજેતરમાં જ ટ્વીટર હેન્ડલ પર પાર્ટી છોડવા સુધીની વાત કહી દીધી છે. જોકે, પૉસ્ટની સાથે તેને કેટલાક ગ્લેમરસ અંદાજ વાળા ફોટોઝ પણ શેર કર્યા છે. અહીં કેટલીક તસવીરો બતાવામાં આવી છે.
6
7
8
9
10