✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ, પછી શું થયું, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2017 03:23 PM (IST)
1

2

3

સોશલ મીડિયામાં વાયરલ થયેલી કથિત સીડીમાં હાર્દિક પટેલ એક રૂમમાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. હાર્દિક પટેલ અને યુવતી વચ્ચેની વાતચીત ગુજરાતી ભાષામાં થઈ રહી છે. જેને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે હાર્દિક અને યુવતી આપતીજનક અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

4

5

બીજી બાજુ કથિત વીડિયો ક્લિપ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગંદી રાજનીતિ કરી રહ્યું છે, અને મારી વિરૂદ્ધ આ કાવતરૂ ઘડ્યું છે. જેના કારણે અમે હવે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ સાથે હાર્દિક પટેલે કહ્યું કે, અમારુ આંદોલન તોડવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમારૂ આંદોલન ચાલુ જ રહેશે.

6

અમદાવાદ: હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. હાલ પાસ કન્વિનર હાર્દિક પટેલની એક યુવતી સાથેની કથિત વીડિયો ક્લીપ સોશલ મીડિયામાં વાયરલ થઈ છે. જો કે આ સીડી અંગે એબીપી અસ્મિતા પુષ્ટી કરતું નથી.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ, પછી શું થયું, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.