અમદાવાદઃ બિઝનેસમેનની પત્નિ હોટલમાં પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી હતી ને ડોરબેલ રણક્યો, બારણું ખોલતાં જ ઉડી ગયા હોશ....
મહેશે પણ આ હાલતમાં પત્નિને જોઈને હોબાળો મચાવ્યો હતો. મહેશે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા નવરંગપુરા પોલીસ તુરંત હૉટલ ઉપર દોડી ગઈ હતી. હૉટલના રૂમમાં મહેશ તેના પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ (ઉ.૩૦ રહે. આતિથ્ય રેસીડેન્સી, કોટેશ્વર રોડ, મોટેરા) સાથે મળી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ આવતાં જ હીના મહેશને કગરવા લાગી હતી અને ભૂલ બદલ માફી માગી હતી. પ્રેમી પ્રભાકર વશિષ્ઠે દારૂ પીધો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મધરાતે બનેલી આ ઘટનાના કારણે હોટેલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
મહેશે થોડીક રાહ જોઈ અને પછી આખરે રાત્રે બે વાગે હીના તેના પ્રેમી સાથે જે રૂમ નંબર 806માં રોકાઈ હતી ત્યાં પહોંચી જઈને ડોરબેલ વગાડી હતી. હીનાનો પ્રેમી દારૂ પીધેલો હોવાથી હીના બારણું ભોલવા પોતે આવી હતી. અર્ધનગ્નાવસ્થામાં તેણે બારણું ખોલ્યું ને સામે પતિને જોતાં તેના હોશ ઉડી ગયા હતા.
મહેશ અને હીના બંને ૩૦ વર્ષની આસપાસ છે. આ વયે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતાં મહેશને હીના પર શંકા ગઈ હતી. એક દિવસ અચાનક હીનાનો મોબાભીલ જોતાં તેમાં અશ્લીલ તસવીરો અને મેસેજ મળ્યા હતા. મોબાઈલ ફોને હીનાની પોલ ખોલી નાંખતા મંથન તેને રંગે હાથ પકડવા મક્કમ બન્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન મહેશ પટેલનાં લગ્ન હીના સાથે થયાં હતાં. હીના નોકરી કરે છે તેથી આખો દિવસ બહાર રહેતી. છેલ્લા કેટલાક દિવસોથી હીના મહેશ સાથે શારીરિક સંબંધો બાંધવાની આનાકાની કરતી તેથી લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ હતી.
ગઈકાલે હીનાએ ઓફિસમાં મોડું થશે તેવું બહાનુ કાઢતાં મહેશને શંકા ગઈ હતી અને તેણે હીનાના કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી હીનાનો પીછો કર્યો હતો. હીના એક અજાણ્યા શખ્સ સાથે કારમાં બેસીને નીકળતાં મહેશ તેમની પાછળ લાગી ગયો હતો. મધરાત્રિ બાદ હીના તેના પ્રેમી સાથે મીઠાખળીની લેમન ટ્રી હૉટલમાં ગઈ હતી.
અમદાવાદઃ સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધતું જાય છે અને પરણેલાં સ્ત્રી-પુરૂષ પોતાની શારીરિક ભૂખ સંતોષવા જીવનસાથી સિવાયનાં પાત્રો સાથે સંબંધો રાખે છે. જો કે ક્યારેક આ પ્રકારના સંબંધોના કારણે મુખ્સેલી સર્જાય છે ને આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી.
શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી હતી. અચાનક જ રૂમની ડોરબેલ વાગી હતી. પ્રેમિકાએ પોતે જ દરવાજો ખોલ્યો અને સામે જ તેનો પતિ ઉભો હતો તે જોઈને તેના હોશ ઉડી ગયા. બાકી હતું તે પતિએ ફોન કરીને પોલીસને બોલવાતાં ભારે તમાશો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -