જામનગરઃ બિલ્ડરનો પુત્ર ડ્રગ્સ લઈને પત્નિ સાથે કરતો વિકૃત સેક્સ્યુઅલ હરકતો, બીજી યુવતીઓ સાથે પણ માણતો સેક્સ........
લગ્ન પછી પત્નીએ સંતાનની ઇચ્છા વ્યક્ત કરી તો વિશાલે તેની અવગણના કરી હતી અને હમણા સંતાન માટે ઇનકાર કરી દીધો હતો. આ અંગે પીડિતાએ સાસરીમાં વાત કરતાં તેમણે વિશાલનો બચાવ કર્યો હતો. અંતે પતિની હરકતોથી કંટાળી યુવતીએ ફરિયાદ કરી હતી. બીજી તરફ ફરિયાદ થતાં વિશાલ જામનગર આવી ગયો હતો. જોકે, પોલીસે સ્થાનિક પોલીસની મદદથી વિશાલની ધરપકડ કરી લીધી છે.
પત્નીની ફરિયાદ છે કે, વાયેગ્રા લીધી પછી પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ માણતો હતો અને પત્ની તેનો વિરોધ કરે તો માર મારતો હતો. પત્નીનો આક્ષેપ છે કે, તેના પિતને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. એટલું જ નહીં, તેનો પતિ બોડી બનાવવા માટે દવાના ઇન્જેક્શન લેતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા જામનગર શહેરના બિલ્ડર પુત્ર વિશાલ કેશવાલાની સામે તેની જ પત્નીએ ફરિયાદ કરી હતી કે, લગ્નના એક મહિના પછી પતિને ડ્રગ્સ અને ગાંજાનું બંધાણ હોવાની જાણ થઈ હતી. પીડિતાની ફરિયાદ છે કે, તેનો પતિ રેવ પાર્ટીઓમાં જતો હતો અને ઉત્તેજના વધારવા માટે વાયેગ્રા પણ લેતો હતો.
જામનગર: અમદાવાદમાં પત્ની સાથે ડ્રગ્સનું સેવન કરી અકુદરતી સેક્સ સંબંધ અને મારઝૂડ કરવાના કેસમાં જામનગરના બિલ્ડર પુત્રની પોલીસે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્નીની ફરિયાદ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે પરિવાર પુત્રને છાવરતો હોવાનું સામે આવ્યું છે.