રેશ્મા-વરુણ પટેલ ભાજપમાં જોડાતાં સોશિયલ મીડિયા પર કેવા મેસેજ થયા ફરતાં, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Oct 2017 11:05 AM (IST)
1
2
3
4
5
6
7
8
અમદાવાદઃ રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયા પછી સોશિયલ મીડિયામાં લોકોએ ઉભરો ઠાલવ્યો છે અને કેટલાક મેસેજ મુક્યા છે. નોંધનીય છે કે, રેશ્મા અને વરુણ પટેલ ભાજપમાં જોડાતાં ગઈ કાલે તેમની પત્રકાર પરિષદમાં પાસ કન્વીનરોએ વિરોધ કર્યો હતો. જેને કારણ પત્રકાર પરિષદ પણ રદ કરવી પડી હતી.
9