અમદાવાદઃ ગઈ કાલે નવરાત્રિનો પહેલો દિવસ છે, ત્યારે પહેલા જ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. કર્ણાવતી ક્લબમાં પણ નોરતાંની રંગત જામી હતી.