ગુજરાતમાં PI અને PSIની કરાઈ બદલી, કયા પોલીસ અધિકારીની કઈ જગ્યાએ કરાઈ બદલી? જુઓ આ રહ્યું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2019 02:38 PM (IST)
1
2
3
4
5
6
7
8
અમદાવાદ: ગુજરાતમાં 14 પોલીસ ઈન્સ્પેક્ટર અને 29 પોલીસ સબ ઈન્સ્પેક્ટરો સહિત પોલીસ અધિકારીઓની મંગળવારે ડીજીપી દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં સરદારનગર પીઆઈ આર.એન.વીરાણીની આણંદ અને ગાયકવાડ હવેલી પીઆઈ એન.એન.પરમારની જૂનાગઢ બદલી કરવામાં આવી છે. જ્યારે એસીબીના પીઆઈ આર.ટી.ઉદાવત અને ગીર સોમનાથના પીઆઈ જે.બી.ચાવડાની અમદાવાદ બદલી કરાઈ છે. કયા પોલીસ અધિકારીની કઈ જગ્યા બદલી કરવામાં આવી તેનું લિસ્ટ જોવો.