✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેશ્માએ પોતાના હાથમાં બનાવેલા ટેટૂમાં શું છે લખ્યું? જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2017 12:09 PM (IST)
1

અમદાવાદઃ પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના કાર્યકર રેશ્મા પટેલે પોતાના જમણા હાથ પર એક ટેટૂ ચિતરાવેલું છે. આ ટેટૂમાં તેમણે અંગ્રેજીમાં 'MY Twins Is My Life' એવું લખ્યું છે. આ અંગે રેશ્મા પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ટ્વીંસ માટે આ લખાવ્યું છે.

2

3

4

5

રેશ્મા પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને વંશ અને વૃંદા એમ બે સંતાનો છે, જેમને તેઓ ભોપુ અને વંશુના હુલામણા નામથી બોલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ બંને સંતાનો લગભગ બે-ત્રણ વર્ષના હતા, ત્યારે તેમણે આ ટેટૂ ચિતરાવ્યું હતું. હાલ આ બંને આઠ વર્ષના છે.

  • હોમ
  • અમદાવાદ
  • રેશ્માએ પોતાના હાથમાં બનાવેલા ટેટૂમાં શું છે લખ્યું? જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.