મારાં પતિને ઘણી બાર ગર્લ્સ સાથે અનૈતિક સંબંધ છે, બીજું શું કહ્યું પત્નીએ, જાણો વિગત

મારી પત્ની બાર ગર્લ તરીકે મારી સાથે ધંધામાં છે. તારે પણ આ સંબંધોનો સ્વીકાર કરવો પડશે, જો સ્વીકાર નહીં કરે તો તને ઘરમાંથી કાઢી મુકીશું. યુવકના ફોનમાં જોતાં તેની પત્ની સાથેનો વાંધજનક અને દીકરીના ફોટો મળી આવ્યા હતાં.
તેઓએ યુવતીને કહ્યું હતું કે, અમારો પુત્ર બિયર બારનો વ્યવસાય કરે છે. મોડી રાત સુધી બહાર રહેવા અંગે યુવકને પૂછતાં તારી જોડે દહેજ માટે જ લગ્ન કરેલ છે. મારાં અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે. બાળકી પણ છે.
મુંબઈમાં કમ્પ્યુટરનો મોટો બિઝનેસ હોઈ સારું જીવન પસાર થશે તેવાં સપનાં જોયાં હતાં. જોકે થોડા દિવસ બાદ યુવક અનિયમિત અને મોડા ઘરે આવતાં સાસુ અને સસરાને આ બાબતે પૂછ્યું હતું.
ઓઢવ વિસ્તારમાં મોટા બાપા સાથે રહેતી યુવતીનાં લગ્ન ફેબ્રુઆરી 2017માં મુંબઈમાં રહેતા યુવક સાથે થયા હતાં. સાતેક તોલા સોનું અને રોકડાં પાંચ લાખ લઈને યુવતી મુંબઈ તેના પતિ અને સાસરિયાં સાથે રહેવા લાગી હતી.
અગાઉ લગ્ન થઈ થઈ ગયાં હોવા છતાં દહેજ માટે લગ્ન કરી તારે પણ મારા બિયર બારમાં બાર ગર્લ તરીકે કામ કરવું પડશે. તેમ કહી મારામારી કરતાં યુવતી અમદાવાદ આવી ગઈ હતી અને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્ન બાદ યુવતીને જાણ થઈ હતી કે તેના પતિને બિયર બાર છે અને ઘણી બાર ગર્લ્સ સાથે તેનો અનૈતિક સંબંધ છે. અગાઉ તેનાં લગ્ન એક બાર ગર્લ્સ સાથે થયા છે અને તેને એક બાળકી પણ છે.
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી યુવતીને બિયર બાર ચલાવતા યુવકે મુંબઈમાં કમ્ય્પુટરનો મોટો બિઝનેસ હોવાની લાલચ આપી દહેજ માટે યુવતી સાથે લગ્ન કરી લીધાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.