✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉત્તર ગુજરાતની 24 બેઠકો પરથી ભાજપના કોણ છે ઉમેદવારો? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ યાદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2017 03:35 PM (IST)
ઉત્તર ગુજરાતની 24 બેઠકો પરથી ભાજપના કોણ છે ઉમેદવારો? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ યાદી
1

જ્યારે ઇડર બેઠક પરથી રમણલાલ વોરા, વિસનગર બેઠક પરથી રૂષી પટેલ, મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ, રાધપુર પરથી નાગરજી ઠાકોર, વિરમગામ પરથી તેજસ્વી પટેલ, દહેગામ પરથી રોહતજી ઠાકોર, કલોલ અતુલ પટેલ, દાણીલીમડા પરથી ગીરીશ પરમાર, વિજાપુર બેઠક પરથી રમણ પટેલ,ખેરાલુ બેઠક પરથી જયંતિ પ્રજાપતિ , ઘાટલોડિયા બેઠક પરથી અનાર પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે.

2

તે સિવાય પાલનપુર બેઠક પરથી ગોવિંદ પ્રજાપતિ, વડગામ બેઠક પરથી વિજય ચક્રવતી, બહુચરાજી બેઠક પરથી રજની પટેલ, કડી બેઠક પરથી હિતુ કનોડિયા, ખેડબ્રહ્મા બેઠક પરથી રમીલા બેન બારા, માણસા બેઠક પરથી ડી.પટેલનું નામ નોંધવામાં આવ્યું છે.

3

આ યાદીમાં વાવ બેઠક પરથી શંકર ચૌધરી, દિયોદરથી કેશાજી ચૌહાણ, સિદ્ધપુર પરથી જયનારાયણ વ્યાસ, ડિસા બેઠક પરથી માવજી દેસાઇ, પાટણ બેઠક પરથી પરબત પટેલ , ધાનેરા બેઠક પરથી મફતાલ પુરોહિતનું નામ લખવામાં આવ્યું છે.

4

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હજુ સુધી ભાજપ કે કોગ્રેસ સહિતના કોઇ પણ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર ઉત્તર ગુજરાતની મહત્વની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોની યાદી વાયરલ થઇ છે.

5

આ યાદીમાં શંકર ચૌધરી, જયનારાયણ વ્યાસ, હિતુ કનોડિયા, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ , તેજસ્વી પટેલ, અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના નામો અને તેમના મત વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • ઉત્તર ગુજરાતની 24 બેઠકો પરથી ભાજપના કોણ છે ઉમેદવારો? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ યાદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.