✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ તાંત્રિકે યુવતીને નગ્ન કરી તેના આખા શરીરે અત્તર લગાવી દીધું ને પછી....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Mar 2017 04:13 PM (IST)
અમદાવાદઃ તાંત્રિકે યુવતીને નગ્ન કરી તેના આખા શરીરે અત્તર લગાવી દીધું ને પછી....
1

વિધિ પત્યા બાદ યુવતીએ પ્રકાશ સુથાર કે જેણે દુષ્કર્મ આચર્યું તેની પાસે રૂપિયાના વરસાદ બાબતે પૂછતાં ઢોગીં બાબાએ કીધું તે માટે તમારે ફરીથી રાત્રે 12 વાગે આવવુ પડશે.આ ઘટનાની યુવતીએ વટવા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2

અમદાવાદઃ અમદાવાદના વટવા વિસ્તારમાં થોડા સમયમાં લાખોપતિ થવાની લાલચ આપી તાંત્રિકે વિધિના બહાને યુવતી પર રેપ કરવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, તાંત્રિકે યુવતીને લાખોપતિ થવાની લાલચ આપી તેનું જાતીય શોષણ કરી રૂપિયા પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તાંત્રિક દ્રારા વિધિ દરમિયાન કરોડો રૂપિયાની નોટોનો વરસાદ કરવાની વાત કરી દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.

3

યુવતીને આ પ્રકારની લાલચ આપીને અયુગ સૈયદના ઘરે વિધિ કરાવવા માટે મોકલી હતી. સાથે મકાન માલિક મહિલા પણ ગઇ હતી. બાદમાં યુવતીને નગ્ન કરીને તેના આખા શરીર પર ઢોંગી તાંત્રિકોએ અત્તર લગાવી અગરબતી સળગાવી તેને બેભાન કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

4

સૂત્રોના કહેવા પ્રમાણે, ભાડાના ઘરમાં રહેતી આ યુવતીનો પતિ તેને છોડીને નાસી છૂટયો હતો.યુવતી જે ઘરે ભાડામાં રહેતી હતી તે ઘરમાં નીચેના ઘરે રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, તેની ઓળખાણમાં એક વ્યકતિ છે કે જે પૈસાનો વરસાદ કરે છે અને જો પૈસાની જરૂર હોય તો તાંત્રિક વિધિ કરાવવી પડશે.

5

દોઢ મહીના અગાઉ અમદાવાદના વટવા વિસ્તારમાં પ્રકાશ સુથાર નામના વ્યકતિએ રાતો રાત કરોડો રૂપિયાની નોટોનો વરસાદ તાંત્રિક વિધિ દ્રારા કરી એક યુવતીને તેની જાળમાં ફસાવી હતી. બાદમા આ વિધિ તેની નગ્ન અવસ્થામાં કરવાની હોવાનું કહી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવતી થોડાક મહીના અગાઉ જ રોજગારી મેળવવા અમદાવાદમાં આવી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ તાંત્રિકે યુવતીને નગ્ન કરી તેના આખા શરીરે અત્તર લગાવી દીધું ને પછી....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.