✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'પતિએ 10 હજારમાં નણદોઈને સોંપી ને નણદોઈએ 3 દિવસ સુધી સેક્સ માણ્યું'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Nov 2017 01:17 PM (IST)
1

યુવતી દ્વારા ચાઈલ્ડ લાઈનમાં કરવામાં આવેલ ફરિયાદ બાદ બાળકના ઘરે પહોંચા ચાઈલ્ડ લાઈનના સિટી કોર્ડિનેટરે એક અખબારને જણાવ્યું કે, કોલ આવતા અમે ત્યાં ગયા હતા, પણ બદનામીના ડરે કિશોરના પરિવારજનો કેસ કરવા તૈયાર નહોતા, પણ અમે યુવતીની હિંમતને બિરદાવીએ છીએ. યુવતી સાથે પણ અન્યાય થયો હોઇ અમે તેને અવાજ સંસ્થાની મદદ અપાવી છે.

2

યુવતીએ એક અખબારને જણાવ્યું હતું કે, 'હું 9 વર્ષની હતી ત્યારે માતાના ગુજરી જતા મારા પિતાએ મારી સાથે અનેકવાર સંબંધ બાંધ્યા હતા. 14 વર્ષની હતી ત્યારે અમારા ભાડુઆત પાસેથી પૈસા લઇ મને સોંપી દીધી હતી. 18 વર્ષની થઇ ત્યારે મારા લગ્ન કરી દીધા હતા.

3

યુવતીના ફોન કર્યા બાદ તરત જ ચાઇલ્ડ લાઇનના કાઉન્સેલરો કિશોરને મદદ કરવા પહોંચ્યા પરંતુ બદનામીના ડરે બાળકના પરિવારે તેમની સાથે વાત પણ કરી નહોતી.

4

લગ્નના એક મહિના બાદ મારા પતિએ મને 30 હજારમાં પિતા પાસેથી ખરીદ્યાની વાત કરી હતી. મારે બે બાળકો હોઇ હું તેનો બધો જ અત્યાચાર સહન કરતી રહી. તે ઓછું કમાતો હોઇ તેણે મને મારા નણદોઇને 10 હજારમાં 3 દિવસ માટે સોંપી હતી. બાદમાં હું મારા 5 વર્ષના દીકરાને લઇને ભાગીને પિયર આવી જઇ તેના પર કેસ કર્યો છે. પણ ફરી આજ ઘટના સામે આવતા હું ડઘાઇ ગઇ અને મેં પગલું ભર્યું હતું.'

5

અમદાવાદ: એક યુવતીએ ચાઈલ્ડ લાઈન 1098માં ફોન કર્યો. તેણે ફોન પર પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે, મારા પિતા પડોશમાં રહેતા 13 વર્ષીય માનસિક અસ્વસ્થ કિશોર સાથે અશ્લિલ ચેનચાળા કરે છે. હું પોતે તેમને આમ કરતાં જોઈ ગઇ છું બિચારા બાળકને તમે મદદ કરો.'

  • હોમ
  • અમદાવાદ
  • 'પતિએ 10 હજારમાં નણદોઈને સોંપી ને નણદોઈએ 3 દિવસ સુધી સેક્સ માણ્યું'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.