Ank Jyotish:વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે,  અંક શાસ્ત્ર મુજબ  2024માં  કેટલીક તારીખે જન્મેલા લોકોની મુશ્કેલી વધી શકે છે. તો આપના જન્મ તારીખના મૂલાંક પરથી જાણીએ આવનાર વર્ષે ક્યાં મૂલાંકના લોકોએ સાવધાન રહેવું પડશે.


ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષ પર અંકશાસ્ત્ર અનુસાર જાણીએ કે ક્યાં મૂલાંક માટે  વર્ષ 2024 શુભ નહિ રહે. આ શનિનું વર્ષ છે, કારણ કે જો આપણે 2024ના અંકોનું સરવાળો કરીએ તો અંક  8 આવે છે.8 નંબર શનિનો માનવામાં આવે છે. આ વર્ષ કેટલાક લોકો માટે શુભ હોઈ શકે છે અને કેટલાક માટે મુશ્કેલી લાવી શકે છે. ચાલો જાણીએ કે, એવા કયા મૂળાંક નંબરો છે જેનેથી સાવધાન રહેવાની જરૂર છે.


વર્ષ 2024માં નંબર 1 વાળા લોકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. જે લોકોનો જન્મ 1, 10, 19, 28 ના રોજ થયો હોય તેમનો મૂળાંક નંબર 1 હોય છે. નંબર 1 ધરાવતા લોકો માટે વર્ષ 2024 સારું રહેશે નહીં. વર્ષ 2024માં ઓગસ્ટ મહિનો એટલે કે વર્ષનો 8મો મહિનો ખાસ કરીને  મૂલાંક 1 ધરાવનારાઓ માટે શુભ સાબિત થશે નહીં.


નવા વર્ષ 2024 નો 8મો મહિનો તમારા માટે સમસ્યાઓ લઈને આવી શકે છે. આ વર્ષે તમારે કુદરતી આફતોથી તમારું રક્ષણ કરવું પડશે. વર્ષ 2024માં તમારે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે નહિતો અકસ્માતનો ભોગ બની શકો છો.


મૂલાંક 1 ધરાવતા  લોકોએ દરેક કામમાં સાવધાની રાખવાની જરૂર છે. જો તમે નવા વર્ષમાં ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિચારને તમારા મનમાંથી કાઢી નાખો. તેમજ આ વર્ષે  સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો નહિ બીમારી વધતા વધુ મુશ્કેલીઓ સહન કરવી પડશે. 


Numerology: અંકશાસ્ત્ર મુજબ આપની જન્મ તારીખથી જાણો આગામી વર્ષ 2024 કેવું જશે, જાણો શું કહે છે આપનો મૂલાંક


   Numerology:જે રીતે જ્યોતિષશાસ્ત્રમાં રાશિ મુજબ ભવિષ્યનો અનુમાન કરી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્રથી પણ મૂલાંક દ્રારા કરી શકાય છે. તો 1થી 9 મૂલાંકનું આગામી વર્ષ 2024 કેવુ જશે જાણીએ


મૂલાંક -1 ( જન્મ તારીખ- 1, 19, 28)


સૌ પ્રથમ મૂલાંક 1ની વાત કરીએ જો આપનો જન્મ 1, 19 અથવા 28 તારીખે થયો છે તો આપનો મૂલાંક 1 છે. આવનારું વર્ષ 2024 આ મૂલાંકના લોકો માટે શુભ રહેશે, તમને જીવનના તમામ ક્ષેત્રોમાં સારી તકો મળશે. આગામી વર્ષ તમારા માટે નોકરી, વ્યવસાય, શિક્ષણ, પરિવાર, પ્રેમ અને અન્ય તમામ બાબતોમાં ખૂબ જ શુભ રહેશે.


મૂલાંક -2 ( જન્મ તારીખ- 2,11,29)









મૂલાંક -3 ( જન્મ તારીખ – 3, 12, 30)


જો આપનો જન્મ કોઇપણ મહિનાની 3, 12, 30 તારીખે થયો હોય તો આપની મૂલાંક 3 છે. મૂલાંક  3 ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો પ્રતિનિધિ ગ્રહ ગુરુ છે. આવી સ્થિતિમાં, મૂલાંક નંબર 3 વાળા લોકો ખૂબ જ હિંમતવાન, મજબૂત અને મહેનતુ હોય છે. તેઓ સમસ્યાઓનો સામનો કરીને ક્યારેય હાર માનતા નથી. આવનારું વર્ષ 2024 મૂળાંક 3 વાળા લોકો માટે પણ સારું સાબિત થવાનું છે.


મૂલાંક -4 (જન્મ તારીખ – 4, 13, 22)


મૂલાંક 4નો અધિપતિ ગ્રહ રાહુ છે. તેમને બોલ્ડ જીવન જીવવું ગમે છે. વર્ષ 2024માં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. 2024 નો સરવાળો 8 છે અને 8 એ શનિની સંખ્યા છે. તેથી આગામી વર્ષમાં તમે જેટલી મહેનત કરશો, તેટલા સારા પરિણામો તમને મળશે.


મૂલાંક -5 (જન્મ તારીખ – 5, 14, 23)


અંકશાસ્ત્ર મુજબ, મૂલાંક નંબર 5 નો પ્રતિનિધિ ગ્રહ બુધ છે. બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે, તેથી મૂલાંક નંબર 5 વાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. અંકશાસ્ત્ર અનુસાર 5 નંબર વાળા લોકો માટે વર્ષ 2024 ખૂબ જ પ્રોત્સાહક રહેશે. નવા વર્ષમાં તેમને ઘણી નવી તકો પણ મળશે. જો કે, તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર પડશે.


મૂલાંક -6(જન્મ તારીખ –6, 15, 24)


અંકશાસ્ત્ર અનુસાર, મૂળ નંબર 6 નો પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. શુક્રને વૈભવી ગ્રહ માનવામાં આવે છે, તેથી 6 નંબરના લોકો ફેશનેબલ, કલા પ્રેમી અને સંગીત અને નૃત્ય પારંગત  હોય છે. 6 નંબર વાળા લોકો માટે વર્ષ 2024 ખૂબ જ પ્રોત્સાહક રહેશે. તેઓ આ નવા વર્ષમાં પોતાના માટે મોટી કાર જેવી મોંઘી વસ્તુઓ પણ  ખરીદી શકે છે.


મૂલાંક – 7 ( જન્મ તારીખ 7, 16, 25 )


મૂલાંક નંબર 7 વાળા લોકો વર્ષ 2024માં આર્થિક સમૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા છે, જોકે તેમણે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. આ વર્ષે 7 નંબરના લોકોએ પોતાના સંબંધોમાં ઊંડાણપૂર્વક અને સમજદારીથી કામ કરવું પડશે. તમારી નાની ભૂલ તમારા સંબંધોમાં અંતરનું કારણ બની શકે છે. 7મા નંબર વાળા લોકો માટે વર્ષ 2024 કારકિર્દીની દ્રષ્ટિએ સફળ રહેવાની સંભાવના છે. તમને તમારી પસંદગીની નોકરી મળી શકે છે, અને જેઓ પહેલાથી નોકરી કરે છે તેમના માટે પ્રમોશનની તકો છે.


મૂલાંક – 8 (( જન્મ તારીખ 8, 17, 26 )


અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક  8 નો પ્રતિનિધિ ગ્રહ શનિ છે. 8 મૂલાંક વાળા લોકો આધ્યાત્મિક હોય છે. તેઓને ભૌતિકવાદી પણ ગણવામાં આવે છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેથી જ તેમની નજર માત્ર સફળતા પર જ હોય ​​છે. જો કે, તેઓ દાન કરવામાં પણ આગળ છે. 2024 તેમના માટે સારું વર્ષ રહેવાનું છે, કારણ કે 2024નો સરવાળો પણ 8 છે.


મૂલાંક – 8( જન્મ તારીખ 9, 18, 27 )


વર્ષ 2024 નંબર 9 માટે સફળતાનું વર્ષ બની શકે છે. નોકરીયાત લોકો માટે પણ સમય સારો રહેશે. કામમાં તમને પ્રતિષ્ઠા મળશે. જો કે, નાણાકીય દૃષ્ટિકોણથી, તમારે થોડી સાવધ રહેવાની જરૂર પડી શકે છે.