શોધખોળ કરો

Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મના આધારસ્તંભ હતા આદિ શંકરાચાર્ય; જાણો 4 દિશામાં કેમ બનાવ્યા 'ચાર મઠ'

Adi Shankaracharya Jayanti 2026: આદિ શંકરાચાર્યની જન્મજયંતિ 21 એપ્રિલ, 2026 ના રોજ આવે છે. આ દિવસ હિન્દુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે શંકરાચાર્ય હતા જેમણે હિન્દુ સમુદાયની એકતાનો પાયો નાખ્યો હતો. તેમનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે.

Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મમાં આદિ શંકરાચાર્યને એક મહાન દાર્શનિક, સંત અને ધર્મ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. શંકરાચાર્ય જયંતિ 21 એપ્રિલ  2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે આદિ શંકરાચાર્યની 1238મી જન્મજયંતિ હશે. તેમણે એ સમયે હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરી હતી, જે સમયે હિંદુ સંસ્કૃતિ પતનની તરફ આગળ વધી રહી હતી. તેમણે અદ્વૈત વેદાંતનો પ્રચાર-પ્રસાર કર્યો. આદિ શંકરાચાર્યનો ઇતિહાસ અને તેમણે ભારતમાં મઠોની સ્થાપના કેમ કરી, ચાલો જાણીએ.

કોણ છે આદિ શંકરાચાર્ય?
આદિ શંકરાચાર્ય 8મી સદીના મહાન હિંદુ દાર્શનિક હતા, જેમનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ શંકર હતું અને તેમને "આદિ" (પ્રથમ) શંકરાચાર્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમણે શંકરાચાર્ય પરંપરાની સ્થાપના કરી હતી. તેમના પિતા શિવગુરુ અને માતા આર્યામ્બા હતા. આદિ શંકરાચાર્ય બાળપણથી જ અસાધારણ બુદ્ધિશાળી હતા. 8 વર્ષની ઉંમરે જ તેમણે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એવું કહેવાય છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરે સંન્યાસ લઈ લીધો અને જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા.

આદિ શંકરાચાર્યએ ચારેય દિશાઓમાં મઠોની સ્થાપના કેમ કરી?
સમાજમાં ધાર્મિક ભ્રમ, અલગ-અલગ મતો વચ્ચેનો ટકરાવ અને વેદોના સાચા શિક્ષણનો અભાવ હતો. આ પડકારોને દૂર કરવા માટે મઠોની સ્થાપના કરવી એ આદિ શંકરાચાર્યનું એક દૂરદર્શી પગલું હતું. આદિ શંકરાચાર્યએ ભારતના ચારેય દિશામાં મઠ (પીઠ) માત્ર ધાર્મિક કેન્દ્રો બનાવવા માટે નહીં, પરંતુ સનાતન ધર્મની રક્ષા, સંગઠન અને જ્ઞાનના પ્રસાર માટે સ્થાપ્યા હતા:

  • શૃંગેરી મઠ (દક્ષિણ – કર્ણાટક)
  • દ્વારકા મઠ (પશ્ચિમ – ગુજરાત)
  • પુરી મઠ (પૂર્વ – ઓડિશા)
  • જ્યોતિર્મઠ (બદ્રીનાથ) (ઉત્તર – ઉત્તરાખંડ)

આદિ શંકરાચાર્યના વિચારો
આદિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા શ્લોકો આજે પણ આધ્યાત્મિક જીવનનો માર્ગ બતાવે છે:

ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः॥

અર્થ: બ્રહ્મ (ઈશ્વર) જ સત્ય છે. આ સંસાર મિથ્યા (ક્ષણભંગુર) છે. જીવ (આત્મા) અને બ્રહ્મ અલગ નથી.

भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढ़मते. सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृञ्करणे॥

અર્થ: હે મનુષ્ય! ભગવાન ગોવિંદ (શ્રીકૃષ્ણ)નું ભજન કર. ફક્ત વ્યાકરણ કે વિદ્યા (જ્ઞાનનો અહંકાર) તને મૃત્યુ સમયે બચાવી શકશે નહીં. જીવનમાં ફક્ત જ્ઞાન જ નહીં, પરંતુ ભક્તિ અને ઈશ્વર સાથેનો જોડાણ પણ આવશ્યક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
Embed widget