શોધખોળ કરો

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે

ધનની દેવી દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારે પૂજા દરમિયાન ધનની દેવીને કમળનું ફૂલ ચઢાવો.

શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા ખાસ માનવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મીનો મહિમા અપરંપાર છે. માતા લક્ષ્મી પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં ધન સહિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ માટે માતા લક્ષ્મીને મમતાની દેવી પણ કહેવામાં આવે છે.

શુક્રવારના દિવસે ભક્તો માતા લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરે છે. આ ઉપરાંત, ઇચ્છિત વર મેળવવા માટે  તેઓ લક્ષ્મી વૈભવ વ્રતનું પાલન કરે છે. આ વ્રતના પુણ્યને કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ  બની રહે છે. શુક્રવારે ધન પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો કરવાની પણ જ્યોતિષશાસ્ત્રમાં જોગવાઈ છે. આ ઉપાયોને અનુસરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પણ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોય તો શુક્રવારે પૂજા સમયે આ ઉપાયો કરી શકો છો. 

શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજા દરમિયાન, દેવી લક્ષ્મીને શ્રીફળ એટલે કે નારિયેળ અર્પણ કરો. આ સમયે નીચેના મંત્રનો જાપ કરો. આ મંત્રના જાપથી માત્ર આર્થિક સમસ્યાઓ જ દૂર નથી થતી પરંતુ માનસિક તણાવથી પણ રાહત મળે છે.

ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा।

શુક્રવારે  તમે આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ધનની દેવી લક્ષ્મી અને વિશ્વના ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરો. તેમજ પૂજા દરમિયાન અખંડ ચોખા અને ગોળથી બનેલી ખીર દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે. શુક્ર સુખનું કારણ છે. કુંડળીમાં શુક્ર બળવાન હોવાને કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ધનની દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન સફેદ રંગની મીઠાઈઓ ચઢાવો. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. કુંડળીમાં ચંદ્ર બળવાન હોવાને કારણે વ્યક્તિને માનસિક તણાવથી રાહત મળે છે.

આર્થિક અસમાનતાને દૂર કરવા માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે શ્રીયંત્ર સ્થાપિત કરો. આ સમયે શ્રીયંત્રની પૂજા યોગ્ય વિધિથી કરો. જો તમે ઈચ્છો તો પૂજા પૂર્ણ થયા બાદ શ્રીયંત્રને ઘરની તિજોરીમાં રાખી શકો છો.

ધનની દેવી દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારે પૂજા દરમિયાન ધનની દેવીને કમળનું ફૂલ ચઢાવો. આ સમયે દેવી લક્ષ્મીને સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ ઉપાયને અનુસરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ચોક્કસપણે દૂર થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
Embed widget