શોધખોળ કરો

Ganesh Chaturthi: ગણેશજીના દર્શન કરતી વખતે કેટલી 'પ્રદક્ષિણા' કરવી જોઇએ ?જાણી લો નિયમ

Ganesh Chaturthi 2024: ગણેશજીનું આગમન થઇ ગયુ છે, ગણેશજી પધાર્યા છે, આ સમયે લોકો બાપ્પાના દર્શન કરવા મંદિરો અને પંડાલોમાં લાંબી કતારો લગાવતા જોવા મળશે

Ganesh Chaturthi 2024: ગણેશજીનું આગમન થઇ ગયુ છે, ગણેશજી પધાર્યા છે, આ સમયે લોકો બાપ્પાના દર્શન કરવા મંદિરો અને પંડાલોમાં લાંબી કતારો લગાવતા જોવા મળશે. આપણે દર્શન તો કરીએ છીએ પણ સૌથી મહત્વની વસ્તુ કે જેના પર આપણે ધ્યાન નથી આપતા તે છે 'પરિક્રમા'.

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ વિશેષ છે. તહેવારની સાથે સાથે 10 દિવસ સુધી તેને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારબાદ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે થશે.

પ્રાચીન સનાતન ધર્મમાં પરિક્રમાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે તમે ગણપતિના દર્શન કરવા જાઓ ત્યારે પરિક્રમા કરવાનું ભૂલશો નહીં. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ભગવાન ગણેશની કેટલી 'પરિક્રમા' કરવી જોઈએ. આનો જવાબ શાસ્ત્રોમાં વર્ણવેલી છે, ચાલો શાસ્ત્રોમાંથી પુરાવાઓ તપાસીએ.

"બહ્યચ પરિશિષ્ટ" અનુસાર ભગવાન ગણેશની એક પ્રદક્ષિણા ('પરિક્રમા') કરવી જોઈએ -

'એકા વિનાયકે કુર્યાત્'

અર્થઃ- ભગવાન વિનાયકની એકવાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

અર્થ :- ભગવાન વિનાયકની એકવાર જ 'પરિક્રમા' કરવી જોઇએ.

કિન્તુ "ગ્રન્થાન્તર" અનુસાર - 

'તિસ્ત્રઃ કાર્યા વિનાયકે ॥'

આ શ્લોક પ્રમાણે ત્રણ પરિક્રમાનો વિકલ્પ પણ આદરણીય છે.

નારદપુરાણમાં પણ (પૂર્વાર્ધ અધ્યાય ક્રમાંક 13) માં ત્રણ વખત પરિક્રમા કરવાનું વર્ણન છે  –

’તિસ્ત્રો વિનાયકસ્યાપિ’

અર્થઃ- ભગવાન વિનાયકની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

જો જોવામાં આવે તો ત્રણ પરિક્રમા પર વધુ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ત્રણ પરિક્રમાનું વધુ વખત વર્ણન કરવામાં આવ્યું છે. જો સમયની અછત હોય કે અન્ય કોઈ કારણસર ત્રણ પરિક્રમા ના થઈ શકે તો એક પરિક્રમા પણ કરી શકાય.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે એકલા લેખક જ જવાબદાર છે.

આ પણ વાંચો

Ganesh Visarjan 2024: દોઢ દિવસે ગણેશ વિસર્જન માટેનો શું છે નિયમ, શું શું કરવું જરૂરી ? જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો

Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ

Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?

દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ

Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?

Embed widget