શોધખોળ કરો

Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ યોગને અશુભ યોગ માનવામાં આવે છે, જે સૂર્ય કે ચંદ્ર રાહુ કે કેતુ સાથે યુતિમાં હોય ત્યારે બને છે. આ યોગ જીવનમાં વારંવાર અડચણો લાવી શકે છે. જૂન મહિનામાં કુંભ રાશિમાં આ યોગ બનવા જઈ રહ્યો છે.

Grahan Yog June 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ યોગને અશુભ યોગ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અથવા ચંદ્રની રાહુ કે કેતુ સાથે યુતિ થાય છે ત્યારે આ યોગ બને છે. માન્યતા મુજબ આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં વારંવાર નિષ્ફળતા અને સંઘર્ષનો સામનો કરવો પડે છે. જૂન મહિનામાં આ યોગ કુંભ રાશિમાં બનવા જઈ રહ્યો છે. આવો જાણીએ કે કઈ રાશિના જાતકો માટે આ સમય પડકારજનક બની શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 6 જૂને ચંદ્ર દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલેથી જ હાજર રાહુ સાથે તેમની યુતિ થશે. જેના કારણે ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગ 8 જૂન સુધી રહેશે. મનના કારક ચંદ્ર અને માયાવી ગ્રહ રાહુની યુતિ કેટલીક રાશિઓ માટે નકારાત્મક અસર લાવી શકે છે.

મેષ રાશિ (Aries)

6 થી 8 જૂનનો સમય મેષ રાશિના જાતકો માટે થોડો પડકારજનક રહી શકે છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો, કારણ કે દગો મળવાની સંભાવના છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન થવાના યોગ છે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી રહેશે. કાર્યસ્થળ પર વિવાદોથી દૂર રહો અને ઓફિસની રાજનીતિથી સાવચેત રહો. અચાનક ખર્ચામાં વધારો થઈ શકે છે.

સિંહ રાશિ (Leo)

સિંહ રાશિના જાતકો માટે આ સમય માનસિક તણાવ વધારનારો સાબિત થઈ શકે છે. નોકરીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર વધુ સતર્ક રહેવાની જરૂર રહેશે. હાલની નોકરીમાં કામનું દબાણ વધી શકે છે. 6 થી 8 જૂન દરમિયાન નોકરી કે વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય ન લેવો યોગ્ય રહેશે. ઉપરાંત નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવવાની સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ગ્રહણ યોગ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વેપારમાં અચાનક મંદી આવી શકે છે. 6 થી 8 જૂન દરમિયાન કોઈ મોટી ડીલ કે રોકાણ કરતા પહેલા ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. કામ પ્રત્યેની થોડી પણ બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે. પૈસાની લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખો અને શક્ય હોય તેટલું વિવાદોથી દૂર રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope:લક્ષ્મીજીની કૃપાથી કઈ રાશિનું ચમકશે ભાગ્ય? જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope:લક્ષ્મીજીની કૃપાથી કઈ રાશિનું ચમકશે ભાગ્ય? જાણો 12 રાશિનું રાશિફળ
Main Entrance Vastu: ઘરના મેઇન ડોરની સામે ન રાખો આ વસ્તુ, આર્થિક ક્ષેત્રે હાનિ કરાવશે
Main Entrance Vastu: ઘરના મેઇન ડોરની સામે ન રાખો આ વસ્તુ, આર્થિક ક્ષેત્રે હાનિ કરાવશે
Today's Horoscope: આ 4 રાશિના આજે રહેવું સાવધાન, જાણો કઇ રાશિ માટે ગુરૂવાર શુભ
Today's Horoscope: આ 4 રાશિના આજે રહેવું સાવધાન, જાણો કઇ રાશિ માટે ગુરૂવાર શુભ
શુક્ર-શનિની મહાયુતિથી બન્યો દ્વિ-સપ્તામસ યોગ, આજથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે!
શુક્ર-શનિની મહાયુતિથી બન્યો દ્વિ-સપ્તામસ યોગ, આજથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
Embed widget