શોધખોળ કરો

March Horoscope 2026: માર્ચ મહિનો સિંહ રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું માસિક રાશિફળ

March Horoscope 2026: માર્ચ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે માર્ચ કોના માટે સફળ રહેશે, જાણો માસિક રાશિફળ

1. મેષ (Aries)-આ મહિનો તમારા માટે ઉર્જાવાન રહેશે. કરિયરમાં નવી તકો મળશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે.

2. વૃષભ (Taurus)-તમારા માટે આ સમય સંયમ રાખવાનો છે. વાણી પર સંયમ રાખશો તો પારિવારિક વિવાદોથી બચી શકશો. વિદેશ જવાના યોગ બની રહ્યા છે.

3. મિથુન (Gemini)-બૌદ્ધિક કામોમાં સફળતા મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. રોકાણ માટે આ મહિનો ઉત્તમ છે, પરંતુ દસ્તાવેજો વ્યવસ્થિત તપાસવા.

4. કર્ક (Cancer)-પારિવારિક સુખમાં વધારો થશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગ છે. કામના સ્થળે થોડો તણાવ રહી શકે છે, તેથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

5. સિંહ (Leo)-તમારો આત્મવિશ્વાસ ટોચ પર રહેશે. ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. પ્રવાસના યોગ છે, જે ફાયદાકારક સાબિત થશે.

6. કન્યા (Virgo)-આરોગ્ય બાબતે સાવધ રહેવું. ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.

7. તુલા (Libra)-ભાગીદારીના કામમાં સફળતા મળશે. પ્રેમ સંબંધો માટે આ મહિનો યાદગાર રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

8. વૃશ્ચિક (Scorpio)-કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળી શકે છે. શત્રુઓ પરાજિત થશે. નોકરીમાં બઢતી (Promotion) ના યોગ છે, મહેનત ચાલુ રાખવી.

9. ધન (Sagittarius)-વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે.

10. મકર (Capricorn)-ઘરનું વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામમાં મહેનત વધુ કરવી પડશે પરંતુ ફળ ચોક્કસ મળશે.

11. કુંભ (Aquarius)-તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ટૂંકા અંતરની મુસાફરી લાભદાયી રહેશે. ભાઈ-બહેનોનો સહકાર મળશે.

12. મીન (Pisces)-આર્થિક લાભ થવાના પૂરા સંકેત છે. તમારી વાણીથી તમે બીજાના દિલ જીતી લેશો. ખાવા-પીવામાં ધ્યાન રાખવું જેથી સ્વાસ્થ્ય ન બગડે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?
Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
ઈરાનના સંકટ વચ્ચે ચાંદી ₹32000 મોંઘી, કિંમત 3 લાખને પાર, સોનામાં પણ મોટો ઉછાળો 
ઈરાનના સંકટ વચ્ચે ચાંદી ₹32000 મોંઘી, કિંમત 3 લાખને પાર, સોનામાં પણ મોટો ઉછાળો 
કુવૈતની મોટી ભૂલ: અમેરિકાના 3 F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા, તમામ 6 જવાનોનો આબાદ બચાવ
કુવૈતની મોટી ભૂલ: અમેરિકાના 3 F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા, તમામ 6 જવાનોનો આબાદ બચાવ
કેમ આજે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા? જાણો વધારા પાછળના 3 કારણો
કેમ આજે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા? જાણો વધારા પાછળના 3 કારણો
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
Embed widget