શોધખોળ કરો

મહાશિવરાત્રી પર 50 વર્ષ પછી મકર રાશિમાં દુર્લભ સંયોગ, આ રાશિનો થશે ભાગ્યોદય,જાણો ફળાદેશ

Aaj Nu Rashifal: આજે 15 ફેબ્રુઆરી રવિવાર અને શિવરાત્રિનું પાવન પર્વ, જાણીએ રાશિ પર આજના દિવસના દુર્લભ સંયોગની અસર

Aaj Nu Rashifal:  આજે  હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિના કૃષ્ણ પક્ષની  ના ચતુર્દશી તિથિ અને શિવરાત્રિનું પાવન પર્વ છે. આજે મકર રાશિમાં એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. જાણીએ રાશિ પર અસર 

મેષ રાશિ
મહાશિવરાત્રીની ઉર્જા આજે તમારા માટે આત્મ-નિયંત્રણ અને ક્રિયાની કસોટી લઈને આવે છે. મકર રાશિમાં ચંદ્ર તમારા દસમા ભાવને એક્ટિવ ય કરી રહ્યો છે, જે કારકિર્દી, પ્રતિષ્ઠા, અધિકાર અને જાહેર છબીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આજે તમે જે પણ નિર્ણય લો છો તે જીવનભર યાદ રહેશે.આજે તમારા કાર્યની બારીકાઈથી સમીક્ષા થઈ શકે છે. પ્રતિક્રિયા ન આપો, પરિપક્વતા બતાવો. સુસંગત રહેવાથી તમારું નેતૃત્વ મજબૂત બનશે. સ્થિર આવક રહેશે, પરંતુ સાંજે મોટા રોકાણો ટાળો. બિનજરૂરી ખર્ચ ટાળો.આજે આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે. શિવલિંગ પર દૂધ અર્પણ કરવાથી લાભ થશે

વૃષભ રાશિ

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સમય વિતાવશો. ઓમ નમઃ શિવાય જાપ શુભ રહેશે.

મિથુન રાશિ

મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળતા મળશે. મિત્રો તરફથી સહયોગ. બેલપત્ર અર્પણ કરવું શુભ.

 કર્ક રાશિ

ભાવનાત્મક દિવસ. કામમાં ધીરજ રાખો. મહાદેવને ચંદન અર્પણ કરો.

 સિંહ રાશિ

પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ સમય છે.

 કન્યા રાશિ

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી. ઉપવાસ કરશો તો મનોબળ વધશે

 તુલા રાશિ

દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે. આર્થિક લાભની શક્યતા છે

 વૃશ્ચિક રાશિ

અચાનક સારા સમાચાર મળી શકે. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો લાભદાયી રહેશે

 ધન રાશિ

યાત્રાના યોગ. કારકિર્દીમાં પ્રગતિ. ગંગાજળથી અભિષેક કરવો શુભ રહેશે

 મકર રાશિ

કામમાં સફળતા અને પ્રમોશનના યોગ. પરિવારનો સહકાર મળશે.

 કુંભ રાશિ

આજે નવા સંપર્કો લાભદાયી સાબિત થશે. ધનપ્રાપ્તિનાં યોગ મળશે

 મીન રાશિ

આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. મહાદેવની કૃપાથી મુશ્કેલીઓ દૂર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope; આ 5 રાશિની ખુલ્લી જશે કિસ્મત, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope; આ 5 રાશિની ખુલ્લી જશે કિસ્મત, જાણો મેષથી મીનનું રાશિફળ
Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
Embed widget