Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સાતમી વખત લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.. આ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. બજેટ દરમિયાન સોશિયલ મીડિયા એક્સ પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું.
Budget 2024: બજેટને લઈ સોશિયલ મીડિયા પર આવ્યું Memes નું ઘોડાપૂર, હસીને બઠ્ઠા વળી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2024 04:11 PM (IST)
Union Budget 2024: નાણામંત્રીએ આજે બજેટમાં સામાન્ય લોકોને ઉપયોગી વસ્તુઓને લઈને મોટી રાહતની જાહેરાતો કરી છે.

સોશિયલ મીડિયા પર ફરતું થયેલું મીમ્સ