રાજધાનીથી પણ ઓછું થયું Air Indiaનું ભાડું, આજથી શરૂ થઈ રહી છે નવી ઓફર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2017 10:10 AM (IST)
1
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેટલાક પસંદગીના રૂટ પર ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવા માટે આ યોજનાનો લાભ લઈ શકાય છે. આ યોજનામાં શરૂઆતનું ભાડું રૂપિયા 1080 છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિવેદન અનુસાર નવી ઓફર આજથી શરૂ થઈ ગઈ છે. તે અંતર્ગત 6 જાન્યુઆરીથી 10 એપ્રિલની વચ્ચે ટિકિટ બુક કરાવી શકાશે અને પ્રવાસ 26 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2017 સુધી કરી શકાશે.
3
વિતેલા વર્ષે જૂનમાં કંપની આ પ્રકારની ઓફર લાગીવ હતી. સપ્ટેમ્બરમાં આ ઓફર અંતર્ગત 21678 પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી હતી.
4
નવી દિલ્હીઃ સરકારી એરલાઈન્સ કંપની Air Indiaએ મર્યાદિત સમય માટે એક વિશેષ ભાડાની યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત તે રાજધાની ટ્રેનના સેકન્ડ એસી ક્લાસના ભાડા જેટલી રકમ પર ફ્લાઈટની ટિકિટ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -