✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ટેલીકોમ કંપની આપી રહી છે દરરોજ 40GB ડેટા, જાણો શું છે પ્લાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Feb 2019 01:59 PM (IST)
1

જો તમે આ પ્લાન 6 મહિના અથવા 1 વર્ષ માટે લો છો, તો તમને 25% કેશબેક મળશે. 40 જીબી ડેટા ઉપયોગ કર્યા બાદ સ્પીડ 100 એમબીપીએસથી ઘટીને 2 એમબીપીએસ થઈ જશે.

2

તમે આ પ્લાનનો લાભ લેવા માંગો છો, તો, તેના માટે તમારે બીએસએનએલનો 2499 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે. જેમા યૂઝર્સને 100Mbps સ્પીડ સાથે રોજ 40GB ઇન્ટરનેટ ડેટા મળશે. એટલું જ નહીં, તેમા યૂઝર્સ કોઇ પણ નંબર પર અનલિમિટેડ કૉલિંગ પણ કરી શકશે અને તેમા એક ID 1GB મેલ બોક્સ સ્ટોરેજ પણ મલશે. જેની વેલિડિટી 30 દિવસની છે.

3

નવી દિલ્હીઃ આ દિવસોમાં ટેલિકોમ કંપની વચ્ચે ડેટા યુદ્ધ ચાલી રહ્યું છે, જેમા કંપનીઓ ગ્રાહકનો લોભાવવા માટે એકથી એક પ્લાન લોન્ચ કરી રહી છે ત્યારે બીએસએનલે યૂઝર માટે એક શાનદાર બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝરને દરરોજ 40 જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. બીએસએનએલનો આ પ્લાન એ યૂઝર્સ માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે ઇન્ટરનેટનો ઉપયોગ વધુ કરે છે.

  • હોમ
  • બિઝનેસ
  • આ ટેલીકોમ કંપની આપી રહી છે દરરોજ 40GB ડેટા, જાણો શું છે પ્લાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.