✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારે પોતાના કાર્યકાળમાં કેટલુ કાળુનાણું પકડ્યુ, બજેટમાં બહાર આવ્યો ચોંકાવનારો આંકડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 12:49 PM (IST)
1

2

ગોયલે કહ્યું કે, બ્લેકમનીને પકડવા માટે સરકારે ખાસ એક્શન લીધી અને તેના કારણે 3.38 લાખ બેહિસાબી કંપનીઓનું રજિસ્ટ્રેશન-લાયસન્સ કેન્સલ કર્યુ, બેહિસાબી કાયદા હેઠળ 6,900 કરોડ રૂપિયાની ઘરેલુ સંપતિ જપ્ત કરવામાં આવી, જ્યારે 1,600 કરોડ રૂપિયાની વિદેશી સંપતિ જપ્ત કરવામા આવી છે.

3

ગોયલે વધુમાં કહ્યું કે, સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન 1,30,000 કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડ્યુ છે.

4

નવી દિલ્હીઃ પિયુષ ગોયલે 2019નું વચગાળાનું બજેટ રજૂ કરતાં કાળાનાણાંને લઇને મોટા ખુલાસા કર્યો હતો. પિયુષ ગોયલે કહ્યું કે, અમારી સરકારે કાળાનાણાંને પકડવામાં ખાસ અને મહત્વના પગલા ભર્યા.

  • હોમ
  • બિઝનેસ
  • મોદી સરકારે પોતાના કાર્યકાળમાં કેટલુ કાળુનાણું પકડ્યુ, બજેટમાં બહાર આવ્યો ચોંકાવનારો આંકડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.