ઈશા અંબાણી એન્ટીલિયાથી આઠ ગણા નાના આ મહેલમાં રહેશે, જાણો વિગત
લંડનના એન્જિનયર અકારસ્લે ઓકાલેગને આ મહેલને તૈયાર કર્યું છે. આ મકાનમાં ત્રણ બેસમેન્ટ, આઉટડોર પૂલ સહિતની અનેક સુવિધા છે. ઈશા અંબાણીનું આ ઘર મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાથી 8 ગણું નાનું છે. આ મેન્શનને ડિઝાઇન કરવામાં 3ડી મોડલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 27 વર્ષીય ઈશા અને 33 વર્ષીય આનંદ આ મકાનમાં જલદી શિફ્ટ થશે. આ બંગલો ઈશાને તેના સસરાએ ગિફ્ટ કર્યો છે. અજય પિરામલે 2012માં 62 મિલિયન ડોલરમાં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો. લગ્ન પહેલા જ ઘરનું રી મોડલિંગ શરૂ થઈ ગયું હતું. હવે ઘર પૂરી રીતે તૈયાર થઈ ચુક્યું છે.
મુંબઈઃ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન 12 ડિસેમ્બેર આનંદ પિરામ સઆથે થયા હતા. લગ્ન બાદ પણ તે ચર્ચામાં છે. ઈશા હવે નવા મહેલમાં શિફ્ટ થઇ જવા રહી છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે. 50,000 સ્કવેર ફીટના આ મહેલનું નામ ગુલીટા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -