આપણા પાડોશી દેશોમાં પેટ્રોલ છે સસ્તુ, ભાવ જાણીને લાગી જશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Apr 2017 02:45 PM (IST)

1
બાંગ્લાદેશમાં એક લિટર પેટ્રોલની કિંમત 70.82 રૂપિયા છે.
2
નેપાળમાં એક લિટર પેટ્રોલની કિંમત 64.24 રૂપિયા છે.
3
શ્રીલંકામાં એક લિટર પેટ્રોલની કિંમત 50.95 રૂપિયા છે.
4
પાકિસ્તામાં એક લિટર પેટ્રોલની કિંમત 43.68 રૂપિયા છે.
5
નવી દિલ્હીઃ 1મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરવાનો નિર્ણય ઓઈલ કંપનીઓએ કર્યો છે. હાલ દેશના 5 શહેરોમાં દૈનિક આધારે કિંમત નક્કી કરવાની યોજનાની શરૂઆત થઇ રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 66.1 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં હાલમાં જ સરકારે 3 રૂપિયાનો સરચાર્જ લાદતા પેટ્રોલની કિંમત 77 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. દુનિયામાં સૌથી મોંઘું પેટ્રોલ હોંગકોંગમાં વેચાય છે. અહીં તેની કિંમત 124.85 રૂપિયા છે. અમે આપને જણાવી રહ્યા છીએ, ભારતના પાડોશી દેશમાં પેટ્રોલ કઈ કિંમતે વેચાય છે.