✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેનોએ લોન્ચ કરી Captur, ક્રેટા અને સ્કોર્પિયોને આપશે ટક્કર, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Nov 2017 08:23 AM (IST)
રેનોએ લોન્ચ કરી Captur, ક્રેટા અને સ્કોર્પિયોને આપશે ટક્કર, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
1

નવી દિલ્હીઃ ફ્રેન્ચ ઓટોમેટર કંપની રેનોએ એસયૂવી કાર રેનો કેપ્ચર ભારતમાં લોન્ચ કરી છે. Renault Capturની શરૂઆતની કિંમત 9.99 લાખ રૂપિયા છે અને તેના ટોપ મોડલની કિંમત 13.88 લાખ રૂપિયા છે. ભારતમાં આ કારના ત્રણ વેરિયન્ટ RXE, RXL અને RXT લોન્ચ કરી છે.

2

આ ગાડી હ્યુન્ડાઇની ક્રેટા અને મહિન્દ્રાની સ્કોર્પિયોને ટક્કર આપશે. મહત્વનું છે કે રેનોની ડસ્ટર ઘણી પોપ્યુલર થઇ છે.

3

પેટ્રોલ વેરિએન્ટની કિમત 9.99 લાખથી 11.69 લાખની વચ્ચે છે.

4

સહાયે જણાવ્યું કે આ ગાડીમાં 50 પ્રીમિયમ ફિચર્સ છે, જેમાં પ્રોજેક્ટર હેડલેમ્પ, એલઇડી ડે લાઇટ અને ઇન્ટીગ્રેટેડ ઓડિયો સિસ્ટમ સામેલ છે.

5

કસ્ટમર હવે સ્ટાઇલિશ ફિચર્સવાળી એસયૂવીને પસંદ કરે છે. Captur આ જરૂરીયાતોને પૂરી કરશે.

6

તેમણે કહ્યું કે વર્ષ 2017માં જ ભારતના એસયૂવી સેગમેન્ટમાં 46 ટકાનો ગ્રોથ થયો છે.

7

જ્યારે 6 સ્પીડ ટ્રાન્સમિશનવાળા ડિઝલ વેરિએન્ટની માઇલેજ 20.37 કિલોમીટરની છે.

8

Captur પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વર્ઝનમાં મળશે. પેટ્રોલ ઓપ્શનમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન હશે અને કંપનીના જણાવ્યા અનુસાર તે 13.87 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપશે.

  • હોમ
  • બિઝનેસ
  • રેનોએ લોન્ચ કરી Captur, ક્રેટા અને સ્કોર્પિયોને આપશે ટક્કર, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.