ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • બિઝનેસ
  • SpiceJet આપી રહ્યું છે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની તક! જાણો શું છે ઓફર

SpiceJet આપી રહ્યું છે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની તક! જાણો શું છે ઓફર

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 07 Dec 2017 07:43 AM (IST)
SpiceJet આપી રહ્યું છે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની તક! જાણો શું છે ઓફર
1

સ્ટઈલકેશ સ્પાઈસ સ્ટાઈલનો ઈ વૉલેટ છે. સ્પાઈસ સ્ટાઈલથી કઈ પણ ખરીદવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. શોપિંગ કરતા સમયે ધ્યાન રાખો કે એક ટ્રાંઝેક્શનમાં માત્ર 30 ટકા જ તમારા વૉલેટમાં આવેલા પૈસાનો ઉપયોગ કરી શકાય છે. બાકીની રકમ તમારા બેંક અકાઉંટમાંથી ચૂકવવાની રહેશે. SpiceJetની વેબસાઈટ પ્રમાણે એક PNRF પર એક જ વાઉચર મળશે. આ વાઉચરથી 31 માર્ચ 2018 સુધી શૉપિંગ કરી શકાય છે. તે બાદ તે એક્સપાયર થઈ જશે. વધુ એક ખાસ વાત એ છે કે તેને બીજા કોઈ સ્પેશિયલ ઑફર સાથે લાગુ નહી કરાવી શકાય.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
SpiceJet આપી રહ્યું છે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની તક! જાણો શું છે ઓફર
2

ડિટેલ્સ નાખ્યા બાદ ઈમેઈલ અને મોબાઈલ પર એક કોડ આવશે. આ બાદ સ્પાઈસ સ્ટાઈલ પર માય અકાઉંટમાં આવી રહેલા સ્ટાઈલકેશ પર જાવ. અહીં જઈને મોબાઈલ અને મેઈલ પર આવેલા કોડને નાખો. તેમા તમારા ટિકિટના અમાઉંટના બરોબર પૈસા આવી ગયા હશે. અહીંથી તમે વાઉચર્સ લઈ શકો છો. પરંતુ આ પૈસાને તમે તમારા બેંક અકાઉંટમાં ટ્રાંસફર કરી શકાશે નહીં.

SpiceJet આપી રહ્યું છે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની તક! જાણો શું છે ઓફર
3

આ ઓફરનો લાભ લેવા માટે SpiceJetની વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની રહેશે. ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટના પૂરા પૈસા ચૂકવવાના રહેશે. ટિકિટ બુક કરાવ્યા બાદ www.spicestyle.com પર જવાનું રહેશે. જો અહીં તમારું અકાઉન્ટ પહેલાથી હોય તો લૉગિન કરી લો અથવા તો અકાઉંટ બનાવીને લૉગિન કરો. અહીં તમારે તમારી ટિકિટની તમામ ડિટેલ્સ નાખવાની રહેશે.

Continues below advertisement
4

નવી દિલ્હીઃ સ્પાઈસજેટ ફ્રીમાં હવાઈ યાત્રા કરવાની ઓફર આપી રહી છે વિશ્વાસ ન થાય તેવી વાત છે પણ આ સાચું છે. તમારે જ્યાં જવાનું છે તે સ્થળ માટે સ્પાઈસજેટની ટિકિટ બુક કરવાની રહેશે. બાદમાં સ્પાઈસજેટ તમને સંપૂર્ણ રકમ પરત કરી દેશે. નવી ઓફર અંતર્ગત એરલાઈન્સ પ્રવાસીઓને પોતાનું સંપૂર્ણ ભાડું રિડીમ કરવાની ઓફર આપી રહી છે. સ્પાઈસજેટની આ ઓફર 1 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 31 ડિસેમ્બર 2017 સુધી ચાલશે. આ ઓફર અંતર્ગત ખરીદવામાં આવેલ ટિકિટ પર 1 ડિસેમ્બર 2017થી 31 માર્ચ 2018 સુધી પ્રવાસ કરી શકાશે.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.