✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંકનાં અગત્યનાં કામ હોય તો બે દિવસમાં પતાવી દેજો નહિંતર........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 11:36 AM (IST)
1

લઘુતમ વેતન સહિતની 12 માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જેના પગલે 25 યુનિયનોએ બે દિવસની હડતાળમાં જોડાવવા માટે સમર્થન આપ્યું છે. આ હડતાળને કારણે બેંકોથી માંડીને ફેક્ટરી સહિત ઔદ્યોગિક વિસ્તાર ઠપ થશે.

2

બીએસઇને અપાયેલ અન્ય ફાઇલિંગમાં બેંક ઓફ બરોડાએ જાણકારી આપી છે કે 8 અને 9 જાન્યુઆરી 2019નાં રોજ થનારી AlBEA અને BEFIની હડતાળ દરમિયાન કેટલાક ઝોનમાં બેંકની કેટલીક બ્રાંચ અને ઓફિસમાં કામ પર અસર પડી શકે છે.

3

ગુજરાતમાં પણ 8મીએ અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડનથી ખાનપુર સુધી રેલી યોજાવવાની છે. જેમાં દોઢ લાખ આંગણવાડી બહેનો, આશાવર્કરો પણ જોડાશે. અમદાવાદ ઉપરાંત સુરત, જુનાગઢ, રાજકોટ, ભાવનગરમાં રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. જેને પગલે બે દિવસ સુધી બેંકનું કામ ઠપ રહેશે અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ મજૂરો હાજર રહેશે.

4

નોંધનીય છે કે લઘુતમ વેતન 18 હજાર હોવું જોઇએ તેવી કુલ 12 માંગણીઓ લઇને આંદોલન શરૂ થયું છે. એક અંદાજ પ્રમાણે આ હડતાળમાં 10 ટ્રેડ યુનિયનોએ એક થઇને હડતાળનું એલાન આપ્યું છે.

5

નવી દિલ્હીઃ જો તમારે બેંક સાથે સંબંધિત કોઇ કામ હોય તો આજે જ પતાવી લો કારણ કે આગામી બે દિવસ બેંક બંધ રહેવાની છે. 8 અને 9 જાન્યુઆરીએ દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેવામાં તમારે ઘણી મુશ્લેકીઓનો સામનો કરવો પડે તેમ છે.

  • હોમ
  • બિઝનેસ
  • બેંકનાં અગત્યનાં કામ હોય તો બે દિવસમાં પતાવી દેજો નહિંતર........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.