શહેરના નરોડા વિસ્તારમાં 12 લાખની ચિલઝડપ થઇ છે. ખોડિયાર જવેલર્સના કર્મચારી પાસેથી ચોર લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં 12 લાખની ચિલઝડપ થઇ છે. ખોડિયાર જવેલર્સના કર્મચારી પાસેથી ચોર લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.