દિલ્હીઃ ગર્લફ્રેન્ડની અન્ય સાથે સગાઇથી ગુસ્સે ભરાયેલા પ્રેમીએ છોકરીના ઘરમાં ઘૂસીને કર્યું આ કામ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Aug 2018 12:10 PM (IST)
1
હાલ તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. પોલીસે આરોપી છોકરાની ધરપકડ કરી લીધી છે.
2
બાદમાં ગુસ્સે ભરાયેલા હરીશે શનિવારે રાત્રે અંશુલના ઘરમાં ઘૂસીને અંશૂલને ગોળીઓ મારી દીધી. હાલ તેની પરિસ્થિતિ ગંભીર છે.
3
હરીશ અંશુલની સાથે પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતો, થોડાક દિવસો પહેલા અંશુલની સગાઇ કોઇ અન્ય વ્યક્તિ સાથે થઇ. આ વાત હરીશને સહન ના થઇ, તેને ગુસ્સો આવવા લાગ્યો તે સંતત અંશુલને ધમકીઓ આપવા લાગ્યો.
4
5
ઘટના એવી છે કે, અંશુલ નામની છોકરી અને આરોપી છોકરો બન્ને પહેલાથી રિલેશનમાં હતા. જોકે છોકરીની અન્ય જગ્યાએ સગાઇ ગયા બાદ બન્નેનો બ્રેકઅપ થઇ ગયો હતો. આરોપીનુ નામ હરીશ ઉર્ફે પીન્ટુ છે.
6
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ભારત નગર વિસ્તારમાં એક છોકરીના ઘરમાં ઘૂસીને તેના પ્રેમીએ ગોળી મારી દીધી. અંશુલ નામની છોકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરતી હતી.