શોધખોળ કરો

પંજાબમાં લો કૉલેજમાં વિદ્યાર્થીનીનું મર્ડર: ક્લાસરુમમાં યુવતીને મારી ગોળી, બાદમાં યુવકનો પણ આપઘાત 

પંજાબના તરનતારનમાં એક ભયાનક ઘટના સામે આવી છે.  અહીં સોમવારે તરનતારન લો કોલેજના ક્લાસરૂમમાં એક યુવકે વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

પંજાબના તરનતારનમાં એક ભયાનક ઘટના સામે આવી છે.  અહીં સોમવારે તરનતારન લો કોલેજના ક્લાસરૂમમાં એક યુવકે વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં આ યુવકે એ બંદૂકથી પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. 

મૃતકની ઓળખ સંદીપ કૌર (20) તરીકે થઈ છે, જ્યારે આરોપી યુવક નૌશેરા પનુઆનો રહેવાસી પ્રિન્સ રાજ સિંહ હતો. આ ઘટનાથી ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓ રૂમમાંથી બહાર દોડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પ્રિન્સ પણ કોલેજનો વિદ્યાર્થી હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આખી કોલેજને સીલ કરી દીધી હતી. બંને મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ યુવતીના પરિવારના સભ્યો પણ કોલેજ પહોંચ્યા હતા.

યુવક પિસ્તોલ લઈને કોલેજ પહોંચ્યો હતો

લો કોલેજમાં આ ગંભીર ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યુવક પિસ્તોલ લઈને કોલેજમાં કેવી રીતે પહોંચી ગયો.  શું કોલેજમાં કોઈ સુરક્ષા કર્મચારી નહોતા? આરોપી યુવક પિસ્તોલ લઈને ક્લાસરૂમમાં કેવી રીતે પહોંચ્યો.  પહેલા તેણે છોકરીના માથામાં ગોળી મારી. પછી, તેણે પિસ્તોલ ફરીથી લોડ કરી અને પોતાના કાનની ઉપર રાખીને ગોળીબાર કર્યો.

સંદીપ કૌરના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી

ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ, પ્રિન્સ રાજ વર્ગખંડમાં પ્રવેશ કરે છે અને ત્યાં બેઠેલી સંદીપ કૌરના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારે છે. તરત જ, તે પિસ્તોલ ફરીથી લોડ કરે છે અને પોતાના માથામાં ગોળી મારે છે અને પડી જાય છે. ગોળીબાર એટલો સચોટ હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ડીએસપી જગબીર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના વર્ગ શરૂ થતાં જ બની હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ લીધો છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને તપાસ શરૂ કરી દીધી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે: પિસ્તોલ લઈને એક વિદ્યાર્થી કોલેજમાં કેવી રીતે પ્રવેશ્યો? શું ગેટ પર કોઈ ચેકિંગ નહોતું ?           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
Embed widget