GAIL India Limited Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં છો, તો અહીં ગેલ ઇન્ડિયા લિમીટેડમાં રોજગાર મેળવવાનો બેસ્ટ મોકો છે. અહીં સીનિયર એસોસિએટ, જૂનયિર એસોસિએટ સહિત અનેક કેટલાય પદો પર ભરતી બહાર પડી છે. તે કેન્ડિડેટ્સ જેને એક ખાસ વિષય સાથે ગ્રેજ્યૂએશન કર્યુ છે, તે આ પદો માટે એપ્લયા કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી 120 અલગ અલગ પદો ભરવામાં આવશે. એ પણ જાણી લો અરજી હજ શરૂ નથી થઇ. અરજી 10 માર્ચ 2023થી શરૂ થઇ ગઇ છે, આ એપ્લીકેશન લિન્ક એક્ટિવ થઇ ગઇ છે, હવે તમે અરજી કરી શકો છો. 


આ છે લાસ્ટ ડેટ  -
ગેલ ઇન્ડિયા લિમીટેડમાં બહાર પડેલી 120 વેકેન્સી માટે અરજી 10 માર્ચથી શરૂ થઇ ગઇ છે અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે. આ સમયસીમાની અદર તમે ગમે ત્યારે પણ અરજી શકો છો. એ પણ જાણી લો કે માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાશે. આ માટે તમને ગેલની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે  – gailgas.com.


વેકેન્સી વિવરણ  -
સીનિયર એસોસિએટ (ટેકનિકલ) – 72 પદ
સીનિયર એસોસિએટ (ફાયર એન્ડ સેફ્ટી) – 12 પદ
સીનિયર એસોસિએટ (માર્કેટિંગ) – 6 પદ
સીનિયર એસોસિએટ (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) – 6 પદ
સીનિયર એસોસિએટ (કંપની સેક્રેટરી) – 2 પદ
સીનિયર એસોસિએટ (હ્યૂમન રિસૉર્સ) – 6 પદ
જૂનિયર એસોસિએટ (ટેકનિકલ) – 16 પદ


કોણ કરી શકે છે અરજી  -
આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સની પાસે અલગ અલગ બ્રાન્ચમાં એન્જિનીયરિંગની ડિગ્રી હોવી જરૂરી છે. જેમ કે સીનિયર એસોસિએટ ટેકનિકલના ઇલેક્ટ્રિક્લ, મિકેનિકલ, પ્રૉડક્શન, ઇલેક્ટ્રૉનિક્સ, ઇન્સ્ટ્રૂમેન્ટેશન વગેરેમાં કમ સે કમ 55 ટકા માર્ક્સની સાથે બેચલર્સ ડિગ્રી માટે કેન્ડિડેટ્સ અરજી કરી શકે છે. આ જ રીતે બાકીના પદો માટે પણ યોગ્યતા અલગ અલગ છે. બેસ્ટ એ રહેશે કે દરેક પદો વિશે ડિટેલમાં જાણવા માટે કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી લો.


સેલેરી કેટલી છે - 
ગેલમાં બહાર પડેલી સીનિયર એસોસિએટ પદ પર પસંદગી થનારા કેન્ડિડેટ્સને મહિને 60,000 રૂપિયા સુધી સેલેરી મળશે, વળી જૂનિયર એસોસિએટ પદ માટે સેલેરી 40,000 રૂપિયા મહિને છે. 


અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઇડબલ્યૂએસ અને ઓબીસી કેટેગરી માટે સેલેરી 100 રૂપિયા છે. જ્યારે એસટી, એસસી, પીડબલ્યૂ કેટેગરીના કેન્ડિડેટ્સને ફી નથી ભરવાની. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI