Gujarat Board Calender: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વાર્ષિક રજાઓ અને શાળા કાર્યની વિગતોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એચએસસી અને એસએસસીની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન છે.






નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ NEET PG પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવારો સુધારેલા શેડ્યૂલને અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. શેડ્યૂલ ચેક કરવા માટે ઉમેદવારો અહીં આપેલા પગલાંઓને પણ અનુસરી શકે છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હવે NEET PG પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટના રોજ થશે. આ પરીક્ષા બે પાળીમાં યોજાશે. કટ ઓફની તારીખ 15 ઓગસ્ટ જ રહેશે. પરીક્ષાને લગતી અપડેટ્સ માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરે.


Education Loan Information:

Calculate Education Loan EMI