SBI SCO Jobs 2022: જે ઉમેદવારો બેન્કમાં નોકરી કરવા ઇચ્છુક છે, તેમને માટે એક બેસ્ટ અવસર છે, જેમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની સ્પેશ્યાલિસ્ટ (SCO) ભરતી માટે અરજી નથી કરી , તેમના માટે એક સારા સમાચાર છે. આજે આ ભરતી માટે એપ્લાય કરવાનો ઉમેદવારો પાસે અંતિમ મોકો છે, એસબીઆઇની ભરતી માટે અરજી કરવા માટે અધિકારિક વેબસાઇટ sbi.co.in પર જવુ પડશે.  


આટલી જગ્યાઓ માટે થશે ભરતી - 
અધિસૂચના અનુસાર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા આ ભરતી અભિયાનના માધ્યમથી આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યૂટી મેન્જર અને સીનિયર સ્પેશ્યલ એક્ઝિક્યૂટિવના જુદાજુદા પદ પર ભરતી કરવામાં આવશે. 


જરૂરી યોગ્યતા -
ઉમેદવારને કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વ વિદ્યાલય/ સંસ્થામાંથી બીઇ / બીટેક / એમસીએ / એમએસસી / એમટેક પાસ હોવુ જરૂરી છે. શૈક્ષણિક યોગ્યતા સાથે જોડાયેલી જાણકારી માટે ઉમેદવાર અધિકારિક નૉટિફિકેશન ચેક કરી શકે છે. 


આવી રીતે થશે પસંદગી - 
ઉમેદવારની પસંદગી લેખિતા પરીક્ષા સહ-ઇન્ટરેક્શનના આધાર પર થશે. ભરતી માટે ઓનલાઇન પરીક્ષા 8 ઓક્ટોબર, 2022 એ આયોજિત થશે. જ્યારે પરીક્ષા માટે પ્રવેશપત્ર એક અઠવાડિય પહેલા જાહેર કરી દેવામાં આવશે. 


કેટલી હશે અરજી ફી -
ભારતી માટે અરજી કરવા માટે ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કરવી પડશે. સામાન્ય / ઇડબલ્યૂએસ/ ઓબીસી કેટેગરીના અરજદારોને કોઇ અરજી ફી નહીં આપવી પડે.


આ રીતે કરી શકાશે અરજી - 
એપ્લાય કરવા માટે ઉમેદાવાર સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ sbi.co.in પર જાય. 
હવે ઉમેદવાર એસસીઓ ભરતી માટે "ઓનલાઇન અરજી કરો"ની લિન્ક પર ક્લિક કરે.
આ પછી અરજદાર પોતાનુ રજિસ્ટ્રેશન કરે અને લૉગ ઇન કરે પછી અરજીપત્ર ભરો, ડૉક્યૂમેન્ટ અપલૉડ કરે અને ફીની ચૂકવણી કરે.
અંતમાં ઉમેદાવાર અરજીપત્રને ડાઉનલૉડ કરે અને તેની પ્રિન્ટ કાઢી લે.


 


Bank Jobs: RBI માં ડેપ્યુટી મેનેજર સહિત અન્ય પદો પર નીકળી ભરતી, જાણો લાયકાત અને વય મર્યાદા - 


RBI Recruitment 2022: બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે અમુક જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટ મુદ્રણ  પ્રાઈવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ (RBI Recruitment 2022) માટે અરજીઓ મંગાવી છે


આ જગ્યાઓ (RBI Recruitment 2022માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RBIની અધિકૃત વેબસાઇટ rbi.org.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


મહત્વપૂર્ણ તારીખ


અરજી કરવાની શરૂઆતની તારીખ - 8 ઓક્ટોબર 2022









કુલ પોસ્ટની સંખ્યા- 17


 શૈક્ષણિક લાયકાત


ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે.


એએમસી મેટ મેડીકલ કોલેજના નવા નામકરણનો વિરોધ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  સ્ટેન્ડીંગ કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં તાકીદના એજન્ડામાં એલ.જી.હોસ્પિટલ ખાતે ચલાવવામાં આવી રહેલી એ.એમ.સી.મેટ મેડીકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ રાખવા દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.આ દરખાસ્ત સામે શુક્રવારે મ્યુનિસિપલ વિપક્ષ નેતા અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો સાથે એએમસી મેટ મેડીકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા.જયાં મેડીકલ કોલેજની અંદર અને બહારના ભાગમાં સરદાર પટેલ મેડીકલ કોલેજ એવા બેનર લગાવી સ્ટેન્ડીંગ કમિટીમાં મેડીકલ કોલેજનું નામ બદલવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો.આઝાદીના લડવૈયા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહેલા એવા સરદાર સાહેબનું ભાજપે અપમાન કર્યુ હોવાનું વિપક્ષનેતાએ કહયુ છે.


વય મર્યાદા


ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 37 વર્ષ છે. જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 31 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, આસિસ્ટન્ટ મેનેજર (સિક્યોરિટી ઓફિસર)ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 45 વર્ષથી 52 વર્ષ નક્કી કરવામાં આવી છે.


અરજી ફી જાણો


ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.300 ચૂકવવાના રહેશે.જ્યારે, SC/ST/PWD/મહિલા/ભૂતપૂર્વ સૈનિકો અને કર્મચારી ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા પછી ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI