Jobs: મોદી સરકારે મોટો ફેંસલો કર્યો છે. સરકાર આગામી 1.5 વર્ષમાં 10 લાખ નોકરી આપશે. પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.


PMO ના ટ્વીટમાં લખવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને સૂચના આપી કે આગામી 1.5 વર્ષમાં સરકાર દ્વારા 10 લાખ લોકોની ભરતી મિશન મોડમાં કરવામાં આવે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24  કલાકમાં 6,594 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 50,548 થઈ છે.


જૂન 2022માં નોંધાયેલા કેસ


13 જૂન સોમવારે 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


12 જૂન રવિવારે 858 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા.


 11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.


8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.


7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.


6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.


5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.


4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.


3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા


2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.


1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા. 





Education Loan Information:

Calculate Education Loan EMI