NEET PG 2024 Date: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ NEET PG પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવારો સુધારેલા શેડ્યૂલને અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. શેડ્યૂલ ચેક કરવા માટે ઉમેદવારો અહીં આપેલા પગલાંઓને પણ અનુસરી શકે છે.




નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હવે NEET PG પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટના રોજ થશે. આ પરીક્ષા બે પાળીમાં યોજાશે. કટ ઓફની તારીખ 15 ઓગસ્ટ જ રહેશે. પરીક્ષાને લગતી અપડેટ્સ માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરે.







 




Education Loan Information:

Calculate Education Loan EMI