ભાજપની બેઠક કબજે કરી છે. કોંગ્રેસના ઉમેદવારને 2687, ભાજપના ઉમેદવારને 2625, જ્યારે અપક્ષ પ્રવીણ વાઘેલાને 2145 મત મળ્યા હતા.
સૌરાષ્ટ્રના આ શહેરની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આપી જોરદાર પછડાટ, અપક્ષે ભાજપનો કઈ રીતે બગાડી દીધો ખેલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 10:44 AM (IST)
જૂનાગઢમાં વોર્ડ નંબર છમાં કોંગ્રેસનો વિજય થયો છે. 61 મતે કોંગ્રેસના ઉમેદવાર લલિત પણસારાનો વિજય થયો છે. જ્યારે ભાજપના અરવિંદ રામાણીનો પરાજય થયો છે.
જૂનાગઢઃ આજે ગુજરાતની છ મનપા ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનની પેટાચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢમાં વોર્ડ નંબર છમાં કોંગ્રેસનો વિજય થયો છે. 61 મતે કોંગ્રેસના ઉમેદવાર લલિત પણસારાનો વિજય થયો છે. જ્યારે ભાજપના અરવિંદ રામાણીનો પરાજય થયો છે. અપક્ષને કારણે ભાજપના ઉમેદવાર હાર્યા હોવાની ચર્ચા છે.
ભાજપની બેઠક કબજે કરી છે. કોંગ્રેસના ઉમેદવારને 2687, ભાજપના ઉમેદવારને 2625, જ્યારે અપક્ષ પ્રવીણ વાઘેલાને 2145 મત મળ્યા હતા.
ભાજપની બેઠક કબજે કરી છે. કોંગ્રેસના ઉમેદવારને 2687, ભાજપના ઉમેદવારને 2625, જ્યારે અપક્ષ પ્રવીણ વાઘેલાને 2145 મત મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -