કલરાજ મિશ્રએ કહ્યું, હું આ વખતે ચૂંટણી નહી લડીશ. મને બીજી ઘણી મોટી જવાબદારીઓ આપવામાં આવી છે એટલે મારો સમય તેમા લાગશે.
ભાજપની પ્રથમ યાદીનાં 250 નામ ફાઈનલ, આ દિગ્ગજ નેતાઓનું કપાશે પત્તું!
મોદી મંત્રીમંડળમાં કલરાજ મિશ્ર લઘુ ઉદ્યોગ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાની વધી રહેલી ઉંમરનું કારણ આપી મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. દેવરિયા બેઠક પર 19 મેના મતદાન થશે. ભાજપે આ બેઠક પર હજુ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.