Punjab Elections 2022: પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.


પંજાબમાં ક્યારે વોટિંગ


પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 10 માર્ચે પરિણામ જાહેર થશે.


પંજાબમાં 117 સીટઃ  જાણો હાલ કોની પાસે કેટલી છે સીટ


કોંગ્રેસ - 77


આમ આદમી પાર્ટી - 20


અકાલી દળ - 15


ભાજપા - 3





આ પણ વાંચોઃ Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ" href="https://gujarati.abplive.com/agriculture/central-potatoes-research-institute-make-jalebi-from-potato-know-speciality-753891" >આ પણ વાંચોઃ Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ


દેશની આ જાણીતી સંસ્થાએ બનાવી બટાકામાંથી જલેબી, આઠ મહિના સુધી નહીં થાય ખરાબ


UP Elections 2022: UP ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી ?


Railway Rules: કારણ વગર રેલવેમાં ચેઈન પુલિંગથી થઈ શકે છે જેલની સજા, થઈ શકે છે આ સમસ્યા


GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ પદો પર થઈ રહી છે ભરતી, 11 ફેબ્રુઆરી સુધી કરો અરજી


Electric Car: ઈન્કમ ટેક્સ બચાવવામાં મદદ કરશે ઈલેક્ટ્રિક કાર, આ નિયમ છે ખૂબ કામનો