✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘સંજૂ’ જોઈને ઈમોશનલ થયો આ એક્ટર, કહ્યું ‘મગજ ફરી ગયું’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jun 2018 07:51 AM (IST)
1

સાથે જ સંજય દત્ત વિશે પણ એવી કેટલીક બાબતો જાણવા મળી છે, જે જોનારાને ઈમોશનલ કરી દે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાન લખે છે, હું આ છોકરાને પસંદ કરું છું, આ દુનિયાના કેટલાક દયાળું લોકોમાંથી છે. સંજૂની તુલના કોઈની સાથે ન થઈ શકે.

2

આમિરે રાજુકમાર હિરાનીને આટલી શાનદાર ફિલ્મ બનાવવા માટે આભાર વ્યક્ત કરતા લખ્યું, ધન્યવાદ રાજુ આવી એન્ટરટેઈન અને આત્મનિર્ભર કરનારી ફિલ્મ આપવા માટે.

3

નવી દિલ્હીઃ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સંજય દત્તની ફિલ્મ ‘સંજૂ’ જોયા બાદ પોતાની પ્રતિક્રિયા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર શેર કરી. આમિરે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘સંજૂ ખૂબ જ ગમી. એક પિતા અને દીકરાની, અને બે મિત્રોની ખૂબ જ ઈમોશનલ કરી દેનારી સ્ટોરી. રણબીરે શાનદાર કામ કર્યું છે અને વિકી કૌશલે તો મગજ હલાવી નાખ્યું.’

  • હોમ
  • મનોરંજન
  • ‘સંજૂ’ જોઈને ઈમોશનલ થયો આ એક્ટર, કહ્યું ‘મગજ ફરી ગયું’
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.